• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો! | India Fuel Price…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો! | India Fuel Price…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં…

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

Load More

India Raises Industrial Diesel, Premium Petrol Prices | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. એવામાં ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ અને ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓએ ભારતમાં ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો વધારો કર્યો છે. 

ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ભાવ રૂ. 87.57થી વધીને રૂ. 109.59 થઈ ગયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ ઇન્ડસ્ટ્રિયલ ડીઝલની કિંમત રૂ. 87.67 થી વધારીને રૂ. 109.59 પ્રતિ લિટર કરી દીધી છે. આ ભાવ વધારાની સીધી અસર ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ અને વીજ ઉત્પાદન ખર્ચ પર પડશે. જેના કારણે મોંઘવારી વધશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સાં પર પડશે.

શું હોય છે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલ?

ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ સામાન્ય ગાડીઓમાં નહીં, પરંતુ ફેક્ટરીઓ અને કારખાનાઓમાં ઔદ્યોગિક કામો માટે કરવામાં આવે છે. તેને ઇન્ડસ્ટ્રિયલ અથવા બલ્ક ડીઝલ તરીકે વેચવામાં આવે છે. આ ડીઝલ પર કોઈ સબસિડી હોતી નથી. ફેક્ટરીઓ, શોપિંગ મોલ્સ, ડેટા સેન્ટર્સ અને તે મોટી બિલ્ડિંગો જે વીજળી જવા પર મોટા જનરેટર પર ચાલે છે, ત્યાં ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ થાય છે. આ સિવાય JCB, બુલડોઝર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વપરાતી હેવી મશીનોમાં પણ તેનો ઉપયોગ થાય છે.

સામાન્ય માણસ પર કેવી રીતે થશે અસર?

જોકે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ સામાન્ય ગાડીઓમાં નથી થતો, પરંતુ તેના ભાવ વધારાની અસર સામાન્ય જીવન પર ચોક્કસ જોવા મળશે, કારણ કે તેનાથી કંપનીઓનો ખર્ચ વધશે અને તેનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવી શકે છે.

ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો!

ભારતમાં 20 માર્ચ, 2026 થી પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે. તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, BPCL ના ‘Speed’, HPCL ના ‘Power’ અને IOCL ના ‘XP95’ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 2.09 થી રૂ. 2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે સામાન્ય (Regular) પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયા છે. સાથે સાથે ડોલર સામે રૂપિયા ઓલ ટાઈમ લો પર લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓ માટે આયાત મોંઘી બની છે. 

હાલ સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

નોંધનીય છે કે સામાન્ય પેટ્રોલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે પ્રીમિયમ ફ્યુઅલ વાપરતા લોકોના ખિસ્સા પર આ વધારાનો બોજ આવશે. જો વૈશ્વિક બજારમાં ક્રૂડ મોંઘું રહેશે, તો આગામી સમયમાં સામાન્ય પેટ્રોલ પર પણ દબાણ વધી શકે છે. 

Next Post
મોંઘવારીનો ‘પ્રીમિયમ’ ઝટકો: ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! | BIG NEWS Prem…

મોંઘવારીનો 'પ્રીમિયમ' ઝટકો: ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! | BIG NEWS Prem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં…

મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં…

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં…
GUJARAT

NIA Arrest Ukraine Citizens Case : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મિઝોરમમાં ગેરકાયદે ઘૂસવા અને ગેરકાયદે પ્રવત્તિમાં સામેલ હોવા મામલે 17...

Read more

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In