• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

.પ્રેમજાળમાં ફસાયેલી બે સંતાનોની માતાએ ૧૫.૬૫લાખ ગુમાવ્યા | Mother of two children trapped in love af…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
.પ્રેમજાળમાં ફસાયેલી બે સંતાનોની માતાએ ૧૫.૬૫લાખ ગુમાવ્યા | Mother of two children trapped in love af…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

Load More

 વડોદરાપ્રેમજાળમાં ફસાયેલી બે સંતાનોની માતા પાસેથી  પ્રેમી યુવકે સોનાના દાગીના તથા રોકડ મળીને કુલ રૃપિયા ૧૫.૬૫ લાખની મતા પડાવી લીધી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

બે સંતાનોની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ઓક્ટોબર મહિનામાં સોશ્યલ મીડિયા પર મારો સંપર્ક રાજેશ ઉર્ફે રૃદ્ર પરસોત્તમભાઇ સુથાર (રહે. ઉત્તમનગર, અમદાવાદ, મૂળ  રહે. ધાનેરા, થરાદ) સાથે થયો હતો. ત્યારબાદ અમારા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. રૃદ્ર મને મળવા માટે વડોદરા આવ્યો હતો. મને હોટલમાં લઇ જઇને તેણે શરીર સંબંધ બાંધ્યો  હતો. તે દરમિયાન મારા ગળામાંથી સોનાનું ૧૩ગ્રામ વજનનું મંગળસૂત્ર  રિપેરીંગ કરવાના બહાને તે લઇ ગયો હતો અને વેચી દીધું હતું. મારે શેેરબજારમાં નુકસાન થયું છે. તેવું કહીને રૃપિયા માંગતા મેં મારા ઓળખીતા પાસેથી ૧.૩૦ લાખ રૃપિયા અપાવ્યા હતા. તેણે વડોદરા નોકરી કરવા આવવું છે.  તે આખો દિવસ ઘરે જ રહેતો હતો  અને હું એકલી  હોઉં ત્યારે મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો. તેણે મારા મોબાઇલમાંથી પ્રોસેસ કરીને ૨.૩૬ લાખની લોન  પણ લઇ લીધી હતી. 

ત્યારબાદ મને ખબર પડી કે, રૃદ્ર મોબાઇલમાં ઓનલાઇન ગેમ રમતો હતો. ગેમમાં હારી જતા તેણે મારી પાસે વધુ રૃપિયાની માગણી કરી હતી. મેં ના પાડતા તેણે ધમકી આપી હતી કે, આપણા સંબંધ વિશે  હું તારા ઘરના સભ્યોને જાણ કરી દઇશ. મેં તેેને કુલ૧૫.૬૫ લાખ રૃપિયા આપ્યા હતા. તે રૃપિયા તેણે પરત  કર્યા નથી. કંટાળેલી પરિણીતાએ પરિવારજનોને જાણ કરી છટકું ગોઠવી છેવટે આરોપીને પકડી લઇ પોલીસને સોંપી દીધો હતો.

Next Post
દિલ્હી-રાજકોટમાં ચોરી કરી વડોદરામાં ચોરી માટે આવેલી અપટુડેટ મહિલા પકડાઇ,હોટલમાં રહી હતી | Uptodate w…

દિલ્હી-રાજકોટમાં ચોરી કરી વડોદરામાં ચોરી માટે આવેલી અપટુડેટ મહિલા પકડાઇ,હોટલમાં રહી હતી | Uptodate w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…
GUJARAT

Gujarat Local Police Responsibility NDPS Cases: ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે મોટાભાગના સ્થાનિક પોલીસ અધિકારીઓ...

Read more

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In