• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

Load More

અમદાવાદ,રવિવાર

શહેરના સોલા વિસ્તારમાં રહેતા યુવક પર પ્રેમસંબધની તકરારના મામલે અદાવત રાખીને ચાણક્યપુરી બાલાજી ચાર રસ્તા પાસે શનિવારે બપોરના સમયે યુવકને રોકીને તેના યુવતીના ભાઇએ હુમલો કરીને બે રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા 2 - imageસોલા ગુજરાત હાઇકોર્ટની સામે આવેલા કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં રહેતા ૩૨ વર્ષીય પ્રકાશ દેસાઇ પાલડીમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે.  પ્રકાશ દેસાઇને તેમના ગામની સીમા નામની યુવતી સાથે પ્રેમસંબધ હતો.જે અંગે સામાજિક સ્તરે તકરાર થતા સમાધાન થયુ હતું અને પ્રકાશે સીમા સાથે સંબધ કાપ્યા હતા. શનિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ પ્રકાશભાઇ ચાણક્યપુરી બાલાજી ચાર રસ્તા પાસેથી સ્કૂટર પર પસાર થતા હતા. ત્યારે એક કાર પુરઝડપે આવી હતી અને પ્રકાશભાઇના સ્કૂટરને ટક્કર મારીને નીચે પછાડયા હતા. ત્યારબાદ કારમાંથી સીમાનો કૌટુંબિક ભાઇ મોન્ટુ દેસાઇ અન્ય બે લોકો સાથે બહાર આવ્યો હતો. તેણે બહાર આવીને બેઝબોલની સ્ટીક અને લાકડીઓથી બેરહેમી પૂર્વક માર માર્યો હતો. આ દરમિયાન મોન્ટુએ પિસ્તોલ કાઢીને  ધમકી આપી હતી કે આજે તારો ખેલ પુરો કરવાનો છે અને પ્રકાશ પર બે રાઉન્ડ પર ફાયરીંગ કર્યું હતું. જેમાં પગમાં બે ગોળી વાગી હતી. ત્રીજી ગોળી મારે પહેલા આસપાસમાં સ્થાનિક લોકો દોડી આવતા મોન્ટુ ધમકી આપીને ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને ફરાર મોન્ટુ અને તેની સાથે આવેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

Next Post
અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: 'તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે', વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના વહીવટ માટે આગામી દિવસોમાં જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવશે.આવી જ રીતે તાલુકા પંચાયતો અને ચાર...

Read more

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In