• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

Load More

અમદાવાદ, મંગળવાર

વટવામાં રહેતી ૧૩ વર્ષની સગીરા બે વર્ષ પહેલા વિસ્તારના યુવકના પ્રેમમાં પડી હતી બન્ને નાસ્તો કરવા હરતા ફરતા હતા ચાર દિવસ પહેલા લગ્નની લાલચ આપીને પ્રેમી સગીરાને ભગાડીને જતો રહ્યો હતો. સુરત અને મધ્ય  પ્રદેશ ફરીને ત્રણ દિવસે સગીરા પરત આવી હતી. સગીરાના જણાવ્યા મુજબ યુવકે ભાગીને લગ્ન કરવાની વાત કરીને લઇ ગયો હતો. યુવકે લક્ઝરી બસમાં સગીરા સાથે શારિરીક અડપલા કરીને છેડતી કરી હતી આ બનાવ અંગે વટવા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી સગીરાની મેડિકલ તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

બે વર્ષ પહેલા પ્રેમ સંબંધ થયો, વટવામાં લગ્નની લાલચ આપી અમદાવાદથી સુરત, મધ્ય પ્રદેશ જઇને ત્રણ દિવસે પાછા આવ્યા વટવા પોલીસ દ્વારા મેડિકલ તપાસ શરુ

વટવા વિસ્તારમાં રહેતી અને શાકભાજીનો વ્યવસાય કરતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં વટવામાં રહેતા આશિષ સામે ફરિયાદ નોંધાવી છે કે તેણીએ કડિયાકામ કરતા યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા તેમને સંતાનમાં ૧૩ વર્ષની દિકરી હતી. મહિલા અને તેમના પતિ તા. ૧૦ના રોજ કામ ધંધે ગયા હતા મહિલા સવારે ૮ વાગે શારભાજી લેવા ગઇ હતી અને બે કલાક બાદ પરત ઘરે આવી ત્યારે ઘરે સ્ટોપર મારેલી હતી મહિલાએ ઘખર ખોલીને જોયું તો તેમની સગીર વયની દિકરી ઘરે ન હતી જેથી પતિને વાત કરતાં દિકરીની સગા સંબંધીના ત્યાં શોધખોળ કરવા છતાં દિકરી મળી ન હોવાથી વટવા પોલીસ સ્ટેશન ગુમની ફરિયાદ કરી હતી.

દરમિયાન ત્રણ દિવલ પછી દીકરી જાતે ઘરે આવી હતી. માતાએ પૂછપરછ કરતાં દિકરીએ કહ્યું કે બે વર્ષ પહેલા વિસ્તારના આશિષ નામના યુવકના પ્રેમમાં પડી હતી બન્ને નાસ્તોે કરવા અને અવાર નવાર ફરવા જતા હતા. ચાર દિવસ પહેલા યુવકે લગ્નની લાલચ આપીને ભાગીને લગ્ન કરવાની વાત કરતાં સગીરા તેની વાતમાં આવી ગઇ હતી. જેથી ચાર દિવસ પહેલા પ્રેમી સાથે સગીરા રિક્ષામાં બેસીને ઓડ કમોડ ખાતે  માતાજીના મંદિર ગયા હતા અને અમદાવાદ સીટીએમ ખાતેથી લકઝરી બસમાં બેસીને સુરત અને મધ્ય  પ્રદેશ ફરીને ત્રણ દિવસે સગીરા પરત આવી હતી. સગીરાના જણાવ્યા મુજબ યુવકે લક્ઝરી બસમાં તેની સાથે શારિરીક અડપલા કરીને છેડતી કરી હતી.

Next Post
રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni…

રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…
GUJARAT

વિશ્વયોગાસન ચેમ્પિયન શીપ માટે પસંદગી અમદાવાદમાંયોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રિય યોગાસન સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો ભાવનગર – તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ...

Read more

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In