• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રેમ લગ્નનો કરુણ અંજામ , 4 લોકોએ વાળુકડના ચોકમાં યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A tragic e…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રેમ લગ્નનો કરુણ અંજામ , 4 લોકોએ વાળુકડના ચોકમાં યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A tragic e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Load More

– મૃતકના પિતાએ 4 શખ્સ વિરૂધ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી

– યુવાન ઘરેથી વાળું પાણી કરી સ્કૂટર લઈને આંટો મારવા નિકળ્યો અને મોતને ભેટી ગયો

ભાવનગર : ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ગત મોડી રાત્રિના સમયે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી ચાર ઈસમોએ છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે રહેતા અનિલભાઈ લખુભાઈ કાળોતરાનો પુત્ર રવિભાઈ ઉર્ફે લાલો અનિલભાઈ કાળોતરા ( ઉ.વ ૨૯ ) એ જાનવીબેન નામની યુવતી સાથે અમદાવાદની કોર્ટમાં લગ્ન કર્યા હતા.દરમિયાનમાં રવિભાઈ ઉર્ફે લાલો ગત તા.૨૮ માર્ચની રાત્રે એક્સેસ નંબર જીજે ૦૪ ઇકે ૦૦૮૧ લઈને વાળુકડ ગામના બસ્ટેન્ડ પાસે આંટો મારવા જતા હતા.આ સમગ્ર ઘટનાથી દાઝે ભરાયેલા મુના પ્રફુલ બલ્યા,હરેશ ઉર્ફે હરી ગોપાભાઈ આલ, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને એક અજાણયો માણસે રવિભાઈ ઉર્ફે લાલાને મારી નાખવા અગાઉથી કાવતરું રચી એક સંપ કરી વાળુકડ ગામના બસ સ્ટેશનમાં પાસે ધસી આવ્યા હતા.અને મારા રવિભાઈ ઉર્ફે લાલાને મોઢામાં, ગળામાં, તેમજ છાતી અને પેટના ભાગે તથા હાથે-પગે આડેધડ છરીઓનાં ઘા મારી જીવલેણ ઈજાઓ કરી મોત નીપજાવી ચારેય શખ્સ તેના વાહનોમાં નાશી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા અનિલભાઈએ ચાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વરતેજ પોલીસ મથકમાં 3 દિવસમાં બીજી હત્યાનો ગુનો નોંધાયો

વરતેજ પોલીસ મથક હેઠળ પતિએ અન્ય  સાથે સંબંધ હોવાના મામલે પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનું ખુલતા પતિ વિરુધ્ધ ગત તા.૨૬ મર્ચના રોજ ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે વાળુકડ ગામે છરીના આડેધડ ઘા ઝીંકી યુવાની હત્યા કરી હોવાનો ગુનો નોંધાતા વરતેજ પોલીસ મથક હેઠળ ત્રણ દિવસના અંતરે હત્યાનો બીજો બનાવ બનવા પામ્યો છે.

ત્રણ દિવસ પહેલા પુત્રને પતાવી દેવાની ધમકી શખ્સોએ પિતાને આપી હતી

આજથી આશરે ત્રણ દિવસ પહેલા રાત્રિના આશરે દોઢ થી બે વાગ્યે એક ફોરવ્હીલ ગાડી આવી હતી. અને ઘર પાસે ઉભી રહેલ અને  દરવાજો ખખડાવેલ અને કહેલ કે રવિ ઉર્ફે લાલો ક્યા છે. તો પિતા અનિલભાઈએ કહેલ કે તમે કોણ છો અને લાલાનુ શુ કામ છે. ત્યારે સામેથી જવાબ આવેલ કે હુ કિશોર છુ અને અમોને મુના બલ્યાએ મોકલેલ છે.અને સાથે રહેલા હરીએ કહેલ કે લાલાને કહી દેજો કે તેણે અમારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે. આજે મળી ગ્યો હોત તો મારી નાખી પુરો કરી દેવાનુ હતુ. તેમ કહી આ લોકો ચાલ્યા ગયા હતા.

Next Post
ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car n…

ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

ગાંધીનગર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર એક યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો બીજાની શોધખોળ ઃ પોલીસ દ્વારા તપાસ શરૃ ગાંધીનગર...

Read more

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In