• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

satyasamachar by satyasamachar
June 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત પાલિકાની શિક્ષણ સમિતિના બે પરિપત્રોએ તંત્રના વિરોધાભાસી અભિગમને ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધો છે. પ્રવેશોત્સવની બેઠક માટે માત્ર એક આચાર્ય અને એક શિક્ષકની અવરજવરથી ઈંધણનો વ્યય થશે તેવી દલીલ સાથે ઓનલાઈન બેઠક યોજાઈ હતી અને તેને વડાપ્રધાનના ઈંધણ બચતના સંદેશા સાથે પણ જોડવામાં આવી હતી. પરંતુ એક દિવસ બાદ વધુ એક પરિપત્ર દ્વારા શહેરભરના સેંકડો શિક્ષકોને વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. પરિણામે શિક્ષકોને શહેરના વિવિધ છેવાડાના વિસ્તારોમાંથી લાંબું અંતર કાપવું પડ્યું હતું. એક તરફ ઈંધણ બચત અને કરકસરની વાતો, તો બીજી તરફ મોટા પાયે અવરજવરનું આયોજન કરાયું હતું આમ આવા સુરત શિક્ષણ સમિતિનો વિરોધાભાસી નિર્ણય ચર્ચામાં  આવ્યો છે. 

પહેલા ઓનલાઇન જોડાવા અપીલ

સુરત મહાનગરપાલિકા વર્ષ 2030 સુધી શહેરને 100 ટકા સાક્ષર બનાવવાનો દાવો કરી રહી છે. જોકે બીજી તરફ 13,500થી વધુ બાળકો શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર થઈ ચૂક્યા હોવાના આંકડાઓ સામે આવી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડવા માટે પ્રવેશોત્સવને મહત્વપૂર્ણ અભિયાન માનવામાં આવે છે. આ અભિયાનની તૈયારીઓ માટે યોજાયેલી બેઠકમાં એક આચાર્ય અને એક શિક્ષકને હોલ સુધી આવવું પડતું હોવાથી ઈંધણનો વ્યય થશે તેવી દલીલ સાથે બેઠક ઓનલાઈન યોજાઈ હતી. તંત્ર દ્વારા આ નિર્ણયને વડાપ્રધાનના ઈંધણ બચતના આહવાન સાથે પણ જોડવામાં આવ્યો હતો.  

બીજા દિવસે રૂબરુ હાજર રહેવાનું ફરમાન

આ કાર્યક્રમના એક દિવસ બાદ જ શિક્ષણ સમિતિ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બીજો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દરેક શાળામાં માત્ર બે શિક્ષકોને રાખી બાકીના તમામ શિક્ષકોને સવારે વહેલા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. પરિણામે કતારગામ, વરાછા, કાપોદ્રા, કોસાડ, લિંબાયત, ગોડાદરા, ડિંડોલી, પાલનપુર, પાલ, અડાજણ સહિત શહેરના વિવિધ છેવાડાના વિસ્તારોમાંથી શિક્ષકોને વહેલી સવારે લાંબું અંતર કાપીને સરસાણા પહોંચવું પડ્યું હતું.

આ પણ વાંચો : ‘અમેરિકા ગમે તેટલું દબાણ કરી લે…’, લેબેનોન અંગે નેતન્યાહૂના મંત્રીનો ટ્રમ્પને સીધો પડકાર

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્ર 2 - image

કાર્યક્રમ શાળા સ્તરે કેમ નહી?

શિક્ષકોમાં ચર્ચા છે કે જો પ્રવેશોત્સવ જેવી મહત્વની બેઠક માટે માત્ર બે વ્યક્તિઓની અવરજવર પણ ઈંધણનો બિનજરૂરી ખર્ચ ગણાતી હોય, તો પછી એક જ કાર્યક્રમ માટે શહેરભરના સેંકડો શિક્ષકોને એક સ્થળે ભેગા કરવાનો નિર્ણય કયા તર્કના આધારે લેવામાં આવ્યો? એક તરફ થોડા લિટર ઈંધણ બચાવવાની વાતો કરવામાં આવે અને બીજી તરફ મોટી સંખ્યામાં વાહનો શહેરના એક છેડેથી બીજા છેડે દોડાવવામાં આવે, તો આવી કરકસરને કેટલા અંશે ગંભીરતાથી લેવી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રવેશોત્સવની બેઠકનો સીધો સંબંધ શહેરના ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાના મહત્વના હેતુ સાથે હતો. છતાં તે બેઠક ઓનલાઈન યોજાઈ હતી. જ્યારે યોગ દિવસનો કાર્યક્રમ દરેક ઝોન કે શાળા સ્તરે પણ યોજી શકાય તેમ હોવા છતાં તમામ શિક્ષકોને એક જ સ્થળે એકત્ર કરવાની જરૂરિયાત શું હતી તે ચર્ચાનો વિષય બન્યા છે.   

વિરોધાભાસથી પરેશાની

એક જ તંત્રના બે દિવસમાં આવેલા બે પરિપત્રો એકબીજાથી વિપરીત સંદેશ આપતા હોવાનું શિક્ષકોનું માનવું છે. એક પરિપત્રમાં ઈંધણ બચત માટે મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે અને બીજા પરિપત્રમાં સેંકડો શિક્ષકોને લાંબી મુસાફરી માટે ફરજિયાત કરવામાં આવે, તો તે તંત્રના આયોજન અને નીતિમાં રહેલા વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. હાલ શિક્ષણ જગતમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ઈંધણ બચતનો નિયમ માત્ર બેઠક પૂરતો જ મર્યાદિત છે કે પછી તે તમામ સરકારી કાર્યક્રમો માટે સમાન રીતે લાગુ પડે છે? કારણ કે એક જ દિવસના અંતરે આવેલા બે નિર્ણયો તંત્રના ઉપદેશ અને અમલ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરી દીધું છે.  સમિતિને બે શિક્ષકોની મુસાફરીમાં ઈંધણનો વ્યય દેખાયો, પરંતુ સેંકડો શિક્ષકોની દોડધામમાં નહીં ઈંધણ બચત કરવાની જરૂર દેખાતી નથી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Next Post
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In