• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગલા પર કામ કરવા જતી વૃદ્ધાને ગંભીર ઇજા થતા મોત | Elderly woman dies after sustaining serious injur…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગલા પર કામ કરવા જતી વૃદ્ધાને ગંભીર ઇજા થતા મોત | Elderly woman dies after sustaining serious injur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Load More

વડોદરા,વહેલી સવારે બંગલાના કામ પર જવા નીકળેલા વૃદ્ધાને ટક્કર મારીને કારચાલક ભાગી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધાનું મોત થયું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ  હાથ ધરી છે.

આજવારોડ ખટ્ટી ઇમલી હોટલ પાસે નવી વસાહતમાં  રહેતા શારદાબેન મોહનભાઇ ભાલીયા (ઉં.વ.૬૫) આજે સવારે છ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં બંગલાના કામકાજ માટે જતા હતા. તે દરમિયાન એક કારચાલકે ટક્કર મારતા તેઓને માથા તથા પગમાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ,તેઓનો જીવ બચી શક્યો નહતો. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.કારના નંબરના આધારે  પી.એસ.આઇ. જે.એલ.જોદ્ધાએ ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. સીસીટીવી ચેક કરતા જણાઇ આવે છે કે, અકસ્માત પછી કાર ચાલક થોડીવાર ઊભો રહે છે. કારમાંથી અન્ય લોકો પણ નીચે ઉતરીને જુવે છે.જેમાં વિદેશી યુવતીઓ  પણ હતી. પરંતુ, કારચાલક અને તેની સાથેના લોકો  ઇજાગ્રસ્તને સારવાર માટે  હોસ્પિટલમાં લઇ જવાના બદલે ભાગી જાય છે. સીસીટીવીમાં કારચાલકે ચાલતી જતી વૃદ્ધાને જોઇ જ નહીં હોવાનું દેખાય છે. 

રિવર્સ  લેતી કારના ચાલકે ટક્કર મારતા 

પરીક્ષા આપીને પરત ઘરે આવતા વિદ્યાર્થીને ગંભીર ઇજા

બેભાન હાલતમાં વિદ્યાર્થી સારવાર લઇ રહ્યો છે ઃ કારચાલકની શોધખોળ

વડોદરા

ન્યુ સમા રોડ પર રિવર્સ લેતી કારના ચાલકે બાઇક પર જતા બે વિદ્યાર્થીઓને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ છે. ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી બાઇક ચાલકની શોધખોળ શરૃ કરી છે.

સેવાસી પ્રિયા ટોકીઝની પાછળ અવધ હાઇટ્સમાં રહેતો હનોખ વિપુલભાઇ પરમાર (ઉં.વ.૨૧) ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સવારે તેના મિત્ર પ્રતિક પરમાર સાથે બાઇક લઇને ઘરેથી નીકળી કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયા હતા. બપોરે પોણા ત્રણ વાગ્યે તેઓ કોલેજથી ઘરે પરત આવતા  હતા. હનોખ બાઇક ચલાવતો   હતો. તે દરમિયાન શુક્લાનગર નજીક રિવર્સ લેતા કારચાલકે  હનોખની બાઇકને ટક્કર મારતા હનોખ રોડ પર પટકાયો હતો. તેને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હજી બેભાન  હાલતમાં છે. ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
મહાકાય વૃક્ષ પડતા યુનિ.હેડ ઓફિસના ગેટનો ક્ચ્ચરઘાણ | big tree fell on msu head office gate

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

હબુકવડ પ્રા.શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ તા- ૨૩.૦૬.૨૦૨૬ના રોજ...

Read more

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In