• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

Load More

– ભાજપ-ટીએમસીના કાર્યકરો યુદ્ધે ચઢ્યા: નવા ચૂંટાયેલા ૬૫ ટકા ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો

– મમતાની મમતે સોનેરી બાંગ્લાને યુદ્ધભૂમિમાં પરિવર્તીત કર્યું: શુભેન્દુના પીએની ગોળી મારી હત્યા: પક્ષ-નેતાઓના કાર્યાલયોમાં તોડફોડ, લૂંટ 

– ગોળીબારની ઘટનામાં પોલીસના ત્રણ અને કેન્દ્રીય દળોના બે જવાનો ગંભીર રીતે ઘાયલ, હુમલાખોરો ફરાર

– 200થી વધુ એફઆઇઆર દાખલ, 400 આરોપીઓની ધરપકડ કરાઈ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતા જ ઠેર ઠેર હિંસાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અનેક દુકાનો, વાહનોને આગ લગાવી દેવાઇ છે, અનેક સ્થળે લૂંટ થતી હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હિંસાની ઘટનાઓમાં પાંચ લોકો માર્યા ગયા છે, મૃતકોમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બન્નેના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. ઠેર ઠેર અરાજક્તાનો માહોલ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. 

કોલકાતામાં ૨૪ કલાકમાં જ બે લોકો માર્યા ગયા છે, જ્યારે બેલેઘાટામાં તૃણમુલ કોંગ્રેસનો પોલ એજન્ટ બિસ્વજીત પટનાયક ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. પરિવારનો દાવો છે કે બિસ્વજીતને ઘરમાંથી બહાર કાઢીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. હત્યા થઇ હોવાની શંકાના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બીરભૂમ જિલ્લાના નાનૂરમાં ટીએમસી કાર્યકર્તા અબીર શેખની કથિત હત્યા કરી દેવાઇ છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ લગાવાયો છે, આ આરોપોને ભાજપે નકાર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ સંતોષપુર ગામમાં ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે સ્થળ પર જ  ટીએમસી કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું. જ્યારે હાવડાના ઉદય નારાયણપુરમાં પણ યાદવબર નામના એક ભાજપના કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું. તેની પત્નીનો દાવો છે કે જય શ્રી રામના નારા લગાવવાને કારણે તેના પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં તોડફોડ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. ટાલીગંજમાં પૂર્વ મંત્રી અરુણ વિશ્વાસના ચૂંટણી કાર્યાલયમાં ભીડ દ્વારા ભારે તોડફોડ કરવામાં આવી હતી. કસ્બા વિસ્તારમાં ટીએમસી કાઉન્સિલરની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાવડા, ઉત્તર ૨૪ પરગના, મુર્શિદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં પાર્ટી કાર્યાલયોમાં આગજની અને હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળમાંથી સત્તા ગુમાવનારા મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસે દાવો કર્યો છે કે ચૂંટણી પછીની આ હિંસા ભાજપનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે. જોકે ભાજપે આ તમામ આરોપોને નકાર્યા છે અને હિંસા પાછળ ટીએમસી કાર્યકર્તાઓ જવાબદાર હોવાનો દાવો કર્યો છે. પક્ષો દ્વારા સામસામે આક્ષેપો વચ્ચે હિંસા, હત્યા, લૂંટ, હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે અને કેટલાક વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મોટી હિંસા કે હત્યાની કોઇ ઘટનાઓ સામે નહોતી આવી પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ બંગાળમાં ઠેરઠેર હિંસાની ઘટનાઓએ અનેક સવાલો ઉભા કર્યા છે. હિંસાની ઠેરઠેર ઘટનાઓને પગલે હવે પોલીસ સક્રિય થઇ ગઇ છે, ચૂંટણી પૂર્ણ થયા બાદ થયેલી હિંસાની ઘટનાઓમાં પોલીસે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ એફઆઇઆર દાખલ કરી છે જ્યારે ૪૦૦થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે હિંસાની ઘટનાઓને રોકવા માટે આક્રામક રીતે કાર્યવાહી કરવા માટે પોલીસને અને જવાબદાર અધિકારીઓને કહ્યું હતું.

Next Post
અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…
GUJARAT

AAP MLA Chaitar Vasava and Wife Sentenced to 7 Years Jail: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના...

Read more

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In