• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …

તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali…

તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali…

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

Load More

West Bengal Political Crisis : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ સમયે એક બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાની તૈયારી ચાલી રહી છે. મમતા બેનર્જીની પાર્ટી TMC (તૃણમૂલ કોંગ્રેસ)ના કેટલાય બળવાખોર સાંસદો દિલ્હીમાં ભાજપ (BJP) ના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના ઘરે એકઠા થયા હતા. જો કે પાર્ટી આને માત્ર એક ઔપચારિક મુલાકાત ગણાવી રહી છે, પરંતુ બંગાળના રાજકારણને નજીકથી જાણતા નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ સામાન્ય મુલાકાત નથી, પરંતુ મમતા બેનર્જી સામે એક મોટા સત્તાવાર બળવાની શરૂઆત છે.

દિલ્હીમાં અચાનક તૃણમૂલ કોંગ્રેસના શક્તિશાળી સાંસદો ભાજપ નેતાના નિવાસ્થાને પહોંચવા લાગ્યા હતા. આ નેતાઓમાં સૌથી મોટું નામ સુખેન્દુ શેખર રોય (Sukhendu Sekhar Roy) નું હતું, જેમણે તાજેતરમાં જ રાજ્યસભાની બેઠક પરથી રાજીનામું આપીને પાર્ટી છોડવાના સંકેત આપી દીધા હતા. આ બેઠક બાદ સાંજે સાંસદ શતાબ્દી રોયના ઘરે પણ બળવાખોર સાંસદોની ગુપ્ત મીટિંગ થઈ હતી, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) પોતે સામેલ થયા હતા.

TMC ના બળવાખોર સાંસદ કાકોલી ઘોષે દાવો કર્યો છે કે, ‘પાર્ટીના 20 સાંસદો પશ્ચિમ બંગાળના વિકાસ માટે હવે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.’

દિલ્હીની બેઠકમાં કયા-કયા મોટા ચહેરા સામેલ હતા?

ભાજપ નેતાના ઘરે આયોજિત આ બેઠકમાં સુખેન્દુ શેખર રોય ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના જાણીતા સાંસદો જગદીશ બસુનિયા, પ્રસૂન બેનર્જી, શર્મિલા સરકાર, અરૂપ ચક્રવર્તી અને કાલીપદા સોરેન પણ હાજર હતા. જ્યારે તમારા પોતાના જ સાંસદો વિપક્ષી પાર્ટીના મોટા નેતાના ઘરે કલાકો સુધી ગુપ્ત ચર્ચા કરે, ત્યારે આને ‘સૌજન્ય મુલાકાત’ કહી શકાય નહીં.

સુખેન્દુ શેખર રોયે લગાવ્યા ગંભીર આક્ષેપો

રાજ્યસભામાંથી રાજીનામું આપતી વખતે સુખેન્દુ શેખરે મમતા બેનર્જીની પાર્ટી પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં TMC ત્રણ મોટી બીમારીઓનો સામનો કરી રહી છે.

ભ્રષ્ટાચાર: પક્ષમાં નાણાકીય ગેરરીતિઓ અને અપ્રમાણિકતા ચરમસીમાએ છે.

મહિલાઓ પર અત્યાચાર: રાજ્યમાં મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે.

અભિવ્યક્તિની આઝાદીનો અભાવ: પક્ષની અંદર જો કંઈ ખોટું થતું હોય, તો તેની વિરુદ્ધ બોલવાની કોઈને પરવાનગી નથી.

બંગાળમાં 'ખેલા' પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની 2 - image

આંકડાઓ આપી રહ્યા છે ચોંકાવનારા સંકેત

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર, આ બગાડ કંઈ એક દિવસમાં નથી થયો. ઘણા મહિનાઓથી અંદરખાને અસંતોષ રાંધાઈ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, TMC ના કુલ 80 ધારાસભ્યોમાંથી આશરે 60 ધારાસભ્યો ઋતબ્રત બેનર્જી (Ritabrata Banerjee) ના બળવાખોર જૂથ તરફ વળી ચૂક્યા છે. આનો અર્થ એ થાય કે, પાર્ટીના આશરે ત્રણ-ચતુર્થાંશ (3/4) ધારાસભ્યો હવે મમતા બેનર્જીની સાથે નથી. આનો પુરાવો એ વાત પરથી મળે છે કે તાજેતરમાં જ્યારે મમતા બેનર્જીએ પોતાના ઘરે ઇમરજન્સી બેઠક બોલાવી હતી, ત્યારે મોટાભાગના સાંસદો અને ધારાસભ્યો કોઈને કોઈ બહાના હેઠળ ગેરહાજર રહ્યા હતા, અને માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ ત્યાં પહોંચ્યા હતા.

દિલ્હીમાં ગોઠવાયો આખો ખેલ

સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ નેતાઓ એક જ સમયે દિલ્હીમાં કેમ હાજર હતા? વાસ્તવમાં, જે સમયે દિલ્હીમાં આ બળવાની સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી, તે જ સમયે મમતા બેનર્જી પોતે પણ દિલ્હીમાં હતા. તેમના ભત્રીજા અને પક્ષના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી પણ ત્યાં હાજર હતા. બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ દિલ્હીમાં ડેરો જમાવીને બેઠા હતા. રાજકારણના આ તમામ મહોરાઓનું એક જ શહેરમાં હોવું કોઈ સંયોગ હોઈ શકે નહીં.

ફિરહાદ હકીમ અને બળવાખોર જૂથની મુલાકાત

આ સમગ્ર ઘટનાક્રમમાં વધુ એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે, મમતા બેનર્જીના સૌથી વફાદાર ગણાતા નેતા ફિરહાદ હકીમે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળવાખોર જૂથના મુખ્ય ચહેરા અને નેતા પ્રતિપક્ષ ઋતબ્રત બેનર્જી સાથે 1 કલાક સુધી લાંબી બંધબારણે મુલાકાત કરી હતી. આના બે જ અર્થ હોઈ શકે – કાં તો મમતા બેનર્જીએ બળવો કેટલો ઊંડો છે તે માપવા માટે ફિરહાદને મોકલ્યા હતા, અથવા તો આ કોઈ આંતરિક સમજૂતીનો પ્રયાસ હતો. ગમે તે હોય, પણ આનાથી સ્પષ્ટ થાય છે કે મમતા બેનર્જીને આ રાજકીય સંકટની ગંભીરતાનો અહેસાસ થઈ ચૂક્યો છે.

બંગાળમાં 'ખેલા' પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની 3 - image

મમતા બેનર્જીનું મૌન ઘણું કહી જાય છે

સામાન્ય રીતે મમતા બેનર્જી જ્યારે પણ દિલ્હી પ્રવાસે જાય છે, ત્યારે એરપોર્ટથી લઈને પ્રેસ કોન્ફરન્સ સુધી તેમના આક્રમક નિવેદનોની ચર્ચા હોય છે. પરંતુ આ વખતે ચિત્ર તદ્દન બદલાયેલું હતું. મમતા દિલ્હીમાં ‘INDIA’ ગઠબંધનની બેઠકમાં સામેલ તો થયા, પરંતુ તેમણે મીડિયાથી સંપૂર્ણ અંતર જાળવી રાખ્યું. તેમની તરફથી કોઈ ફાયરબ્રાન્ડ નિવેદન આવ્યું નહીં. જ્યારે સુખેન્દુ શેખર રોય અને અન્ય સાંસદો વિપક્ષી નેતાઓ સાથે મળીને બંગાળની સત્તા ચલાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે મમતા બેનર્જીના દિલ્હી નિવાસસ્થાન બહાર સંપૂર્ણ શાંતિ છવાયેલી હતી, જે પક્ષની નબળી પડતી પકડનો મોટો સંકેત છે.

Next Post
‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…

'કોકરોચ પાર્ટી'નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …

તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali…

તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali…

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી | a…

અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી | a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …
GUJARAT

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …

Vadodara Weather : આગામી ચોમાસાના દિવસો નજીકમાં છે ત્યારે શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા સુરજદાદાની વાદળા પાછળ સંતાકૂકડી...

Read more

તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali…

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી | a…

છાયાપુરી-પિલોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, વડોદરા-દાહોદ મેમુ આંશિક રદ | Some trains …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In