• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

West Bengal Election Controversy : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષ જૂના શાસનનો અંત લાવીને ભાજપે પ્રથમ વખત બહુમતી સાથે સરકાર બનાવી છે. આ ચૂંટણીમાં રાજારહાટ ન્યૂ ટાઉન બેઠક પર સૌથી વધુ વિવાદાસ્પદ મુકાબલો જોવા મળ્યો, જ્યાં એક મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથે આખો ખેલ પલટી નાખ્યો છે અને ભાજપના પીયૂષ કનોડિયા 316 મતોથી વિજેતા બન્યા છે.

બૂથ નંબર 164માં ભાજપને 637 તો TMCને માત્ર 5 મત

વિવાદના કેન્દ્રમાં રાજારહાટ બેઠકનું ‘મુસલમાન પાડા’ વિસ્તારનું બૂથ નંબર 164 છે, જ્યાં 670 મતદારોમાંથી 591 મુસ્લિમ અને 17મા રાઉન્ડ સુધી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના તાપસ ચેટર્જી 316 મતોથી આગળ હતા. પરંતુ કથિત રીતે 9મા રાઉન્ડમાં ગણતરી વગર છોડી દેવાયેલા આ બૂથની ગણતરી જ્યારે આગલા દિવસે છેલ્લે કરવામાં આવી, ત્યારે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. આ બૂથના કુલ 656 મતોમાંથી ભાજપને 637 (97 ટકા) અને TMCને માત્ર 5 મત મળ્યા હતા.

બૂથ નંબર 165માં ભાજપને 5% જ મત

આ પરિણામોથી વિવાદ એટલા માટે ઊભો થયો છે, કારણ કે આ જ વિસ્તારના બીજા બૂથ (નંબર 165)માં, જ્યાં 91 ટકા મુસ્લિમ વસ્તી છે ત્યાં ભાજપને માત્ર 5 ટકા વોટ મળ્યા હતા. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપને 4થી 7 ટકા જ મુસ્લિમ મતો મળતા આવ્યા છે, તેવામાં એક જ બૂથમાં ભાજપને 97 ટકા મત મળવા તે આશ્ચર્યજનક બાબત છે.

આ પણ વાંચો : જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો! અમેરિકાના વિદેશમંત્રીનો જવાબ-અમારું નિશાન ભારત નથી!

ચૂંટણીમાં હેરાફેરી થઈ હોવાનો TMCનો આક્ષેપ

આ બાબતે તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીમાં હેરાફેરી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. TMC સાંસદ સાગરિકા ઘોષે સવાલ ઉઠાવ્યો કે, છેલ્લી ઘડીએ આ બૂથની ગણતરી કેમ કરાઈ? બીજી તરફ, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે EVMમાં હેરફેર અથવા ગણતરીમાં ગરબડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

TMCની પરંપરાગત મુસ્લિમ વોટબેંક તૂટી

ચૂંટણી વિશ્લેષણ મુજબ, આ વખતે મમતા બેનર્જીની પરંપરાગત મુસ્લિમ વોટબેંક તૂટી છે અને લઘુમતી મતો અન્ય પક્ષો વચ્ચે વહેંચાતા ભાજપને સીધો ફાયદો થયો છે. બંગાળની 142 મુસ્લિમ બહુમતી બેઠકોમાંથી ભાજપે 72 અને TMCએ 64 બેઠકો જીતી છે. જોકે, રાજારહાટ બેઠકના આ ચોક્કસ બૂથમાં ખરેખર શું થયું હતું તે ચૂંટણી પંચની સ્પષ્ટતા બાદ જ બહાર આવશે.

આ પણ વાંચો : થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન

Next Post
કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak…

કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In