• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

satyasamachar by satyasamachar
April 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi X Post West Bengal Violence: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના આસનસોલમાં કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટર્જીની હત્યા મામલે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

લોકશાહી નહીં, ગુંડારાજ ચાલે છે

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, પશ્ચિમ બંગાળમાં આજે લોકશાહી જેવું કંઈ નથી, ત્યાં માત્ર TMCનું ગુંડારાજ ચાલી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, ચૂંટણી બાદ વિરોધી અવાજોને ડરાવવા, મારવા અને મિટાવવા એ જ હવે TMCનું ચરિત્ર બની ગયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસે હંમેશા અહિંસા અને બંધારણનો રસ્તો પસંદ કર્યો છે, પરંતુ આવી હિંસા સામે તેઓ ક્યારેય ઝૂકશે નહીં.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર 232 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, વિમાનનું લેન્ડિંગ ગિયર ફેલ થતાં આગ

ન્યાય અને વળતરની માંગ

રાહુલ ગાંધીએ મૃતક કાર્યકર દેબદીપના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે. દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કઠોર સજા આપવામાં આવે. દેબદીપના પરિવારને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવે. પીડિત પરિવારને યોગ્ય વળતરની ખાતરી કરવામાં આવે.

શું હતી સમગ્ર ઘટના?

પશ્ચિમ બંગાળ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આસનસોલ ઉત્તરના કોંગ્રેસ ઉમેદવાર પ્રસેનજીત પુઈતાંડીના નજીકના સાથી દેબદીપ ચેટર્જી પર TMC સાથે જોડાયેલા અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ પતનનો પુરાવો છે.

વિપક્ષની સુરક્ષા ગંભીર પ્રશ્ન

ચૂંટણી પરિણામો પહેલા જ શરૂ થયેલી આ રાજકીય હિંસાએ પશ્ચિમ બંગાળમાં વિપક્ષી કાર્યકરોની સુરક્ષા પર મોટા સવાલો ઊભા કર્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલે પીડિત પરિવારને ન્યાય અપાવીને જ રહેશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા: મત લોકશાહીને મજબૂત બનાવે છે: પ્રથમ વાર મતદાન કરનાર નિશ્કા વૈદ્ય | First Time Voter Nishka Va…

વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

VMC ચૂંટણીનું પ્રારંભિક ધીમુ મતદાન : બે કલાકમાં માત્ર સાત ટકા મત પડ્યા | Slow initial voting in VMC …

Load More

Next Post
દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા: મત લોકશાહીને મજબૂત બનાવે છે: પ્રથમ વાર મતદાન કરનાર નિશ્કા વૈદ્ય | First Time Voter Nishka Va…

વડોદરા: મત લોકશાહીને મજબૂત બનાવે છે: પ્રથમ વાર મતદાન કરનાર નિશ્કા વૈદ્ય | First Time Voter Nishka Va…

વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

VMC ચૂંટણીનું પ્રારંભિક ધીમુ મતદાન : બે કલાકમાં માત્ર સાત ટકા મત પડ્યા | Slow initial voting in VMC …

VMC ચૂંટણીનું પ્રારંભિક ધીમુ મતદાન : બે કલાકમાં માત્ર સાત ટકા મત પડ્યા | Slow initial voting in VMC …

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં યુવાનોમાં મતદાન બાદ સેલ્ફીનો ક્રેઝ | Selfie craze among youth after…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા: મત લોકશાહીને મજબૂત બનાવે છે: પ્રથમ વાર મતદાન કરનાર નિશ્કા વૈદ્ય | First Time Voter Nishka Va…
GUJARAT

પ્રથમ વખત મતદાન કરનાર નિશ્કા વૈદ્યએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે,...

Read more

વડોદરા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બે કલાકમાં 11% મતદાન |…

VMC ચૂંટણીનું પ્રારંભિક ધીમુ મતદાન : બે કલાકમાં માત્ર સાત ટકા મત પડ્યા | Slow initial voting in VMC …

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં યુવાનોમાં મતદાન બાદ સેલ્ફીનો ક્રેઝ | Selfie craze among youth after…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે નવાગામ ઘેડ વિસ્તારમાં કર્યું મતદાન: લોકોને લ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In