• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in …

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

Load More

મુંબઈ : ફેડરલ રિઝર્વ દ્વારા સતત બીજી વખત ્વ્યાજ દર જાળવી રાખવાના લેવાયેલા નિર્ણયને પરિણામે ડોલરમાં મજબૂતાઈ આવી હતી જેને પગલે વૈશ્વિક સોનાચાંદીમાં મોટી પીછેહટ જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ભાવમાં જોરદાર ઘટાડા જોવા મળ્યા હતા. મુંબઈ ચાંદીમાં એક જ દિવસમાં ૨૦,૦૦૦  રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનામાં રૂપિયા ૭૦૦૦ નીકળી ગયા  હતા.  બંધ બજારે ડોલર સામે રૂપિયો લથડી ૯૩ને પાર કરી ગયો હતો. 

બીજી બાજુ અખાતમાં યુદ્ધની સ્થિતિ વધુ ઘેરી બનતા અને ઊર્જા માળખાઓ પર ભીષણ હુમલા કરાતા ક્રુડ તેલના ભાવમાં ભડકો થયો હતો. બ્રેન્ટ ક્રુડ ઓઈલ ઉપરમાં ૧૧૯.૧૩ ડોલર સુધી ઉછળ્યું હતું. ક્રુડ તથા ગેસના ભાવમાં ઉછાળાને પરિણામે ઘરઆંગણે ફુગાવો વધવાની સાથોસાથ રૂપિયા પર દબાણ વધવાની ચિંતા પ્રવર્તી રહી છે. બંધ બજારે ડોલર સામે રૂપિયામાં નવો નીચો ભાવ જોવા મળ્યો હતો. 

મુંબઈ ઝવેરી બજારમાં ગુડી પડવાના  સપરમા દિવસે ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૧,૫૪,૮૭૯ હતા તે ગુરુવારે રૂપિયા ૭૦૦૦ જેટલા તૂટી રૂપિયા ૧,૪૭,૮૮૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૪૭,૨૯૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૨,૪૯,૯૦૭ રહ્યા હતા તે ગુરુવારે રૂપિયા ૨૦,૦૦૦ જેટલા ઘટી રૂપિયા ૨,૨૯,૮૭૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ રૂપિયા ૧,૫૩,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૫૨,૭૦૦ કવોટ થતા હતા. બુધવારની સરખામણીએ સોનામાં રૂપિયા ૭૦૦૦ નીકળી ગયા હતા. ચાંદી .૯૯૯ જે  બુધવારે એક કિલોના રૂપિયા ૨,૫૫,૦૦૦ હતા તે ગુરુવારે રૂપિયા ૧૯,૦૦૦ તૂટી રૂપિયા ૨,૩૬,૦૦૦ બોલાતી હતી. 

વિશ્વબજારમાં સોનામાં મોટી ઊથલપાથલ જોવા મળી હતી. સોનું પ્રતિ ઔંસ ઉપરમાં ૪૮૬૭.૦૭ ડોલર અને નીચામાં ૪૫૫૭ ડોલર થઈ મોડી સાંજે ૪૫૫૨ ડોલર મુકાતું હતું. જે આગલા બંધથી ૨૬૫ ડોલર જેટલું નીચે હતું. ચાંદી  પ્રતિ ઔંસ ઉપરમાં ૭૬.૬૯ ડોલર અને નીચામાં ૬૬.૫૧ડોલર થઈ મોડી સાંજે ૬૬.૯૮  ડોલર મુકાતી હતી.

ચાંદીમાં ૮ ડોલરથી વધુનો ઘટાડો જોવાયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રખાતા ફન્ડ હાઉસો સોનાચાંદીમાંથી નીકળી ડોલર તરફ વળ્યા હોવાના અહેવાલ હતા. વ્યાજ દર જાળવી રખાતા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ૧૦૦ને પાર કરી ગયો હતો. 

ગુડી પડવા નિમિત્તે બેન્ક હોલીડે રહેતા ફોરેકસ માર્કેટ બંધ રહ્યું હતું પરંતુ ખાનગીમાં ડોલર સામે રૂપિયો લથડી ૯૩ને પાર કરી ગયો હતો. ભાવ પ્રતિ ડોલર રૂપિયા ૯૩.૨૨થી રૂપિયા ૯૩.૨૫ મુકાતા હતા. ડોલર સામે રૂપિયામાં પહેલી વખત ૯૩નું નવું તળિયું જોવા મળ્યું છે. 

Next Post
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…
GUJARAT

Wealthiest Rajya Sabha MP: રાજ્યસભાના સાંસદોની સંપત્તિ અને તેમના ગુનાહિત ઈતિહાસને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો એક ચોંકાવનારો રિપોર્ટ...

Read more

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In