• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

Load More

જિલ્લાની આંગણવાડી કર્મચારીઓએ રજા રિપોર્ટ ભરી વિરોધ કર્યો 

પગાર વધારો, નિવૃતિ વયમર્યાદા સહિતની 12 માંગણી નહીં ઉકેલાતા વિરોધ યથાવત, પ્રશ્ન હલ કરવા ઉગ્ર માંગણી 

ભાવનગર: ભાવનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્ને રજા રિપોર્ટ ભરી આજે ગુરૂવારે ભાવનગર શહેરમાં સંમેલન બોલાવ્યુ હતુ અને સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પડતર પ્રશ્ન હલ કરવા ઉગ્ર માંગણી કરી હતી.  

સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ૨૬ જિલ્લાના ૧૦૬ જેટલા આગેવાનોની બનેલી રાજ્યો કારોબારીની બેઠકમાં નક્કી થયા મુજબ તા. ૧૮, ૧૯ અને ૨૦ માર્ચના રોજ આંગણવાડી કર્મચારીઓ રજા મુકી કામથી અળગા રહેશે. ગઈકાલે બુધવારે અને આજે ગુરૂવારે ભાવનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ રજા રિપોર્ટ ભરી વિરોધ કર્યો હતો. આજે ગુરૂવારે ભાવનગર શહેરના મોતીબાગ ખાતે આંગણવાડી બહેનોએ સંમેલન બોલાવ્યુ હતુ, જેમાં બહોળી સંખ્યામાં આંગણવાડીની બહેનો હાજર રહી હતી અને પડતર પ્રશ્ન હલ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવતા વિરોધ નોંધાવ્યો હતો. 

આંગણવાડી કર્મચારીઓની ૧૨ જેટલી માગણીઓ ઉકેલાઈ નથી, જેમાં પગાર વધારા, ડિજિટલ કામગીરી માટે ૨૦૨૨ માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા ૬૦ કરવી, બાળકોના પોષણ આહાર માટેના દર ૨૦૧૯ માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, એવીટી અને એફ આર એસ જેવા એપ્લિકેશન કામ કરતા ન હોય તે બંધ કરવા, બાળકોના કોષોના હારના તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની માંગણીનો સમાવેશ થાય છે. લાંબા સમયથી ગુજરાતની ૧,૦૬,૦૦૦ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ ૨૭ વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે છતાં યોગ્ય નિર્ણય નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે.

Next Post
દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કયા કોંગ્રેસ નેતાને મળશે કેરલમનો તાજ? થરૂર અને કે.સી. વેણુગોપાલના નામ રેસમાં આગળ | keralam election …
GUJARAT

UDF Chief Minister candidate Keralam: કેરલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, જનતાએ ફરી એકવાર યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ...

Read more

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત: કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા | Congress Led …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In