• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી, જોઈ લો યાદી | Utt…

satyasamachar by satyasamachar
January 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી, જોઈ લો યાદી | Utt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

Load More

Chardham Yatra: બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ(BKTC)એ ચારધામ અને તેની સાથે જોડાયેલા પ્રમુખ તીર્થસ્થાનોમાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ કહ્યું છે કે, બદ્રીનાથ અને કેદારનાથ જેવા ધામ કોઈ પ્રવાસ માટેના સ્થળ નથી પણ સનાતન ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે. જ્યાં પ્રવેશને નાગરિક અધિકાર નહીં પણ ધાર્મિક પરંપરાના આધારે જોવા જોઈએ.

‘ચારધામ યાત્રા પ્રવાસ માટેનું સ્થળ નથી’

હેમંત દ્વિવેદીએ એ પણ જણાવ્યું કે તમામ પ્રમુખ ધાર્મિક ગુરુઓ અને સંત સમાજનું પણ માનવું છે કે આ પવિત્ર તીર્થસ્થાનો પર બિન હિન્દુનો પ્રવેશ હોવો જોઈએ નહીં, અમે સનાતન પરંપરાઓનું સન્માન કરતાં આ નિર્ણય લઈએ છીએ, ચારધામ યાત્રા આસ્થા અને સાધનાનું કેન્દ્ર છે તે પ્રવાસ માટેનું સ્થળ નથી

ઉત્તરાખંડ સરકારે આડકતરું સમર્થન આપ્યું

BKTC સમિતિના અધ્યક્ષના આ પ્રસ્તાવ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનું પણ નિવેદન સામે આવ્યું છે, મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડમાં જેટલા પણ તીર્થ સ્થાનો છે તેનું સંચાલન કરનારી સંસ્થાઓ અને સંગઠન જે પણ મત બનાવશે સરકાર તે અનુરૂપ કાર્યવાહી કરશે. આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સ્થાનિક સરકારે પણ પ્રમુખ તીર્થસ્થાનોમાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધનો મૂડ બનાવી લીધો છે. 

કુલ 48 મંદિરોનો સમાવેશ

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ(BKTC)ના પ્રસ્તાવિત લિસ્ટમાં કુલ 48 મંદિરોનો સમાવેશ થયા છે, જ્યાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની વાત છે. તેમાં કેદારનાથ ધામ, બદ્રીનાથ ધામ, તુંગનાથ, મદમહેશ્વર સહિત અનેક કુંડ અને સમાધિ સ્થળો પણ સામેલ છે. 

કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો વિરોધ

બીજી તરફ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે આ પ્રસ્તાવ પર વિરોધ વ્યક્ત કરતાં તંજ કસ્યો છે અને કહ્યું કે જ્યાં જ્યાં પ્રતિબંધ લગાવવો છે ત્યાં સરકારે ખૂલીને પ્રતિબંધ લગાવવા જોઈએ, એક તરફ દુનિયાભરના લોકો તેમના ધર્મ અને સંસ્કૃતિ બતાવવા અને તેને સમજાવવા માટે અન્ય લોકોને આમંત્રિત કરી રહ્યા છે જ્યારે અહીં તેનાથી ઊંધો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, આ સાથે હરીશ રાવતે સવાલ પણ ઉઠાવ્યો કે કેટલાય મંદિર અને કાવડ યાત્રાઓમાં બિન હિન્દુ બનાવે છે અને તેને સંભાળે પણ છે તો આવા પ્રતિબંધ કઈ દિશામાં અને કયા વિચાર સાથે લાવવામાં આવી રહ્યા છે તે ભાજપથી વધુ કોઈ ન જાણી શકે

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ સાથે જોડાયેલા મંદિર/કુંડ/સમાધિનું લિસ્ટ

  1. કેદારનાથ ધામ
  2. બદ્રીનાથ ધામ
  3. તુંગનાથ ખાતે શ્રી તુંગનાથ મંદિર
  4. બદ્રીનાથ ખાતે માતા મૂર્તિ મંદિર
  5. બદ્રીનાથ ખાતે બ્રહ્મ કપાલ શિલા અને પરિક્રમા સંકુલ
  6. સુભાઈ ખાતે ભવિષ્ય બદ્રી મંદિર
  7. બદ્રીનાથ ખાતે તપ્ત કુંડ (પૂલ અને ગરમ ઝરણું)
  8. જોશીમઠમાં નરસિંહ મંદિર
  9. ઉર્ગમ ખાતે ધ્યાન બદ્રી મંદિર
  10. મધ્યમહેશ્વર ખાતે શ્રી મધ્યમહેશ્વર મંદિર
  11. ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર
  12. પાંડુકેશ્વર ખાતે યોગ બદ્રી મંદિર
  13. ગૌરીકુંડ ખાતે શ્રી ગૌરી મૈયા મંદિર
  14. બદ્રીનાથ ખાતે શ્રી આદિ કેદારેશ્વર મંદિર
  15. જયોતિરેશ્વર ખાતે મહાદેવ મંદિર
  16. અનિમથ ખાતે વૃધ્ધ બદ્રી મંદિર
  17. બદ્રીનાથ પુરીમાં પંચ શિલા
  18. બદ્રીનાથ પુરીમાં પંચ ધારા
  19. શ્રી કેદારનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો
  20. ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો
  21. ઉખીમઠ ખાતે ઓમકારેશ્વર મંદિર
  22. ત્રિયુગીનારાયણ ખાતે શ્રી ત્રિયુગીનારાયણ મંદિર
  23. કાલિશિલા ખાતે કાલિશિલા મંદિર
  24. વસુંધારા
  25. વસુંધારા ધોધ નીચે ધર્મશિલા
  26. કેદારનાથમાં ઉદક કુંડ
  27. ઉખીમઠમાં શ્રી ઉષા દેવી મંદિર
  28. ઉખીમઠમાં શ્રી બારાહી દેવી મંદિર
  29. બદ્રીનાથમાં શ્રી વલ્લભાચાર્ય મંદિર
  30. વિષ્ણુપ્રયાગમાં નારાયણ મંદિર
  31. સીતા દેવી મંદિર
  32. પાખીમાં શ્રી નરસિંહ મંદિર
  33. દરમીમાં શ્રી નરસિંહ મંદિર
  34. નંદપ્રયાગમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
  35. કુલસારીમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
  36. દ્વારહાટ(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
  37. ગુડારી(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
  38. કાલીમઠમાં શ્રી મહાકાલી મંદિર
  39. કાલીમઠમાં શ્રી મહાલક્ષ્મી મંદિર
  40. કાલીમઠમાં શ્રી મહાસરસ્વતી મંદિર
  41. જોશીમઠમાં શ્રી દુર્ગા મંદિર
  42. જ્યોતિર્શ્વરમાં ભક્તવત્સલ મંદિર
  43. કેદારનાથમાં માતા પાર્વતી મંદિર
  44. કેદારનાથમાં ઈશાનેશ્વર મંદિર
  45. કેદારનાથમાં ગણેશ મંદિર
  46. કેદારનાથમાં હંસા કુંડ
  47. કેદારનાથમાં રેતસ કુંડ
  48. કેદારનાથમાં શંકરાચાર્ય સમાધિ/ શ્રી ભૈરવનાથ મંદિર

આ પણ વાંચો: નાહ્યાને લીધેલી ભારતની ઓચિંતી મુલાકાત બાદ UAEનો મોટો નિર્ણય, પાકિસ્તાનને જોરદાર ઝટકો

જો કે, આ પ્રસ્તાવ પર રાજનૈતિક અને સામાજિક સ્તરે ચર્ચાઓ થવાની ખૂબ સંભાવના છે, જ્યાં એક તરફ સંત સમાજ અને ધાર્મિક સંગઠનોનું સમર્થન મળવાની વાત કહેવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ બંધારણ અને સમાનતાના અધિકારની સાથે જોડી સવાલોનો મારો પણ ચલાવી શકે છે. 

Next Post
છત્તીસગઢમાં એન્ટિ-નક્સલ ઓપરેશન વખતે સંખ્યાબંધ IED બ્લાસ્ટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા | Bijapur IE…

છત્તીસગઢમાં એન્ટિ-નક્સલ ઓપરેશન વખતે સંખ્યાબંધ IED બ્લાસ્ટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા | Bijapur IE...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું કોટે મોર ટહુક્યા, વાદળ ચમકી...

Read more

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In