• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

Load More

દહેગામ પંથકમાં પશુ ચોરોનો વધતો જતો ત્રાસ

ખેડૂત અને પશુપાલકના આંગણેથી પશુઓની ચોરી થતા પંથકમાં ફફડાટ ઃ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પશુ ચોર ટોળકીયે તરખાટ
મચાવ્યો છે. બહિયલ ગામ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રા ગામની સીમમાંથી ૫ ભેંસોની
ચોરી થવાની ઘટના સામે આવી છે. પશુ ચોરીની વધતી ઘટનાઓને પગલે પશુપાલકોમાં ફફડાટ
ફેલાયો છે. આ મામલે દહેગામ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધવામાં
આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી પશુ
ચોર ટોળકીનો તરખાટ વધી રહ્યો છે. જેના કારણે તાલુકાના પશુપાલકોમાં ફફડાટ ફેલાયો
છે. બહિયલ ગામમાં એક જ રાતમાં ચાર ભેંસની ચોરીની ઘટના બહાર આવ્યા બાદ હવે વાસણા
સોગઠી અને પાલુન્દ્રા ગામમાંથી પણ પાંચ ભેસોની ચોરીની ઘટના બહાર આવી છે. જે અંગે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે વાસણા સોગઠી ગામે રહેતા દશરથભાઈ હીરાભાઈ
સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, ગત બુધવારના રોજ તેઓ રાત્રે પશુઓને ઘાસચારો નાખીને સુઈ ગયા
હતા. વહેલી સવારે ૫ વાગ્યે તપાસ કરતા તેમના ઘર આગળ બાંધેલી ૬ ભેંસો પૈકી એક આશરે
ચાર વર્ષની ગાભણ ભેંસ ગાયબ જણાઈ હતી. પોતાના પશુની શોધખોળ દરમિયાન તેઓને
પાલુન્દ્રા ગામના બદસિંહ જુગતસિંહ ચૌહાણ મળ્યા હતા. બદસિંહે જણાવ્યું હતું કે
, તે જ રાત્રિના
૨થી ૫ વાગ્યાના અરસામાં પાલુન્દ્રા-ચીસકારી રોડ પર આવેલા તેમના ખેતરમાંથી પણ
તસ્કરો એક ભેંસ અને ત્રણ પાડીઓની ચોરી કરી ગયા છે. શરૃઆતમાં પશુપાલકોએ પોતાની રીતે
શોધખોળ કરી હતી
, પરંતુ
પશુઓ ન મળી આવતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ૯૦ હજારના પશુઓની
ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે. આ વિસ્તારમાં કોઈ ચોક્કસ ટોળકી સક્રિય થઈ
હોવાની શંકાને આધારે હાલ પોલીસ દોડી રહી છે. 

Next Post
સે- ૫/૧૩ની ચોકડી પાસે મેઇન લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ | Uncontrollable wastage of water …

સે- ૫/૧૩ની ચોકડી પાસે મેઇન લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ | Uncontrollable wastage of water ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…
GUJARAT

જૂનાગઢ વોર્ડ નં. 3ના સભ્ય સામે કમિશનરની કાર્યવાહી : મનપાની 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેતા સભ્યપદ રદ કરવું પડયું :...

Read more

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In