• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

Load More

હબુકવડ પ્રા.શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

શાળા પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

તા- ૨૩.૦૬.૨૦૨૬ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હબુકવડ પ્રા.શાળા મા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ લાધવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તળાજા નગરપાલીકાના ચીફ ઓફિસર દિલીપભાઈ તથા લાયઝન તરીકે નિલેશભાઇ મોરી ઉપસ્થિત રહયા હતા સાથે આ જ ગામના મહિલા સરપંચ જલ્પાબેન પંડયા તેમજ સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.મોટી સંખ્યામાં વાલીઓ તેમજ યુવાનોએ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમ ની સૌથી મહત્વની વિશેષતા એ રહી કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને આ કાર્યક્રમના અધ્યક્ષ એવા અશોકભાઈ લાધવા એ ખાનગી શાળાનો મોહ છોડીને સરકારી પ્રાથમિક શાળા પર વિશ્વાસ મુકીને તેમના પુત્ર નક્ષ લાધવાને તેમની માતૃસંસ્થા હબુકવડ પ્રા.શાળામાં પ્રવેશ અપાવી સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું
કાર્યક્રમની શરૂઆતમાં પ્રવેશપાત્ર બાળકોનું વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું મહેમાનોનું પુસ્તક, હાર અને શાલ આપી અભિવાદન કરવામાં આવ્યુ હતું મહેમાનો દ્રારા અને ઉપસ્થિત અધિકારીઓ એ નવા પ્રવેશ મેળવનાર બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશપાત્ર બાળકોને આજ ગામના વડીલ એવા શ્રી વૃજલાલભાઇ અમૃતલાલભાઇ પંડયા એ શૈક્ષણીક કીટ અપર્ણ કરીને મુખ્યદાતા બન્યા હતાં.

પ્રસંગને અનુરૂપ સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે સરકારી શાળાઓમાં અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ આપે છે. બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે વાલીઓ ને આહવાન કર્યું હતું કે ભવિષ્યના ભારતના ઉત્તમ નાગરીક બનવાની તાલીમ બાળકોને સરકારી શાળા જ આપી શકે તેથી ખાનગી શાળાનો મોહ છોડી સરકારી શાળામાં પ્રવેશ અપાવવો જોઈએ.

તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી એ પણ પોતાના પ્રાસંગીક વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે તેમણે પોતે પણ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં જ મેળવ્યુ છે સાથે પ્રવેશપાત્ર બાળકોને અભિનંદન પાઠવતાં ઉમદા ભવિષ્યની કામના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ ના અંતમાં અધિકારીશ્રીઓ અને મહેમાનો દ્રારા શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ આભારવિધી સાથે કાર્યક્રમની પુણૉહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ નું સંચાલન ધોરણ-૮ ની બહેનો દ્રારા કરવામાં આવ્યુ હતું.

સમગ્ર કાર્યક્રમના અંતે શાળાનાં શિક્ષકશ્રી હિંમતભાઇ ઇશ્વરભાઇ લાધવા દ્રારા બાળકોને તિથીભોજન નિમિત્તે પાંઉભાજીનું ભોજન કરાવાવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે SMC તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Next Post
રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …
GUJARAT

Donald Trump Iran Warning : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ મામલે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે....

Read more

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In