• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાવળામાં નશાના કારોબારનો પર્દાફાશ: ચિયાડા ગામેથી કફ સિરપના જથ્થા સાથે 3 પકડાયા, જુહાપુરાની મહિલા ફરા…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાવળામાં નશાના કારોબારનો પર્દાફાશ: ચિયાડા ગામેથી કફ સિરપના જથ્થા સાથે 3 પકડાયા, જુહાપુરાની મહિલા ફરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે. અમદાવાદ ગ્રામ્યના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) અને કેરાળા GIDC પોલીસ સ્ટેશનની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાવળા તાલુકાના ચિયાડા ગામેથી નશાકારક કોડેઇન યુક્ત કફ સિરપના મોટા જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ નેટવર્ક સાથે જોડાયેલી અમદાવાદના જુહાપુરાની એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

ગુપ્ત બાતમીના આધારે દરોડા

પોલીસ પ્રશાસનની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન SOG શાખાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ચિયાડા ગામે નશાકારક કફ સિરપનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે SOG અને કેરાળા GIDC પોલીસે સરકારી પંચોને સાથે રાખીને ચિયાડા ગામે દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો : 6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પરિવારને બમણું વળતર

શું જપ્ત કરાયું?

પોલીસે ઘટનાસ્થળેથી REXCRON-T કફ સિરપની કુલ 153 બોટલો (કિંમત 24,235 રૂપિયા) અને આરોપીઓ પાસેથી 10,000 રૂપિયાની કિંમતના 2 નંગ મોબાઇલ ફોન મળીને કુલ 34,235 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

3 આરોપીઓની ધરપકડ

પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. 

મગનભાઇ ઉર્ફે સુનીલ નવઘણભાઇ પટણી (રહે. ચિયાડા ગામ, વાલ્મિકી વાસ, તા. બાવળા)

રાકેશભાઇ ઉર્ફે ટારઝન નવઘણભાઇ પટણી (ઉં.વ. 22, રહે. ચિયાડા ગામ, વાલ્મિકી વાસ, તા. બાવળા)

પિયુષભાઇ ઉર્ફે જીગો પોપટભાઇ ચૌહાણ (ઉં.વ. 31, રહે. ચિયાડા ગામ, વણકર વાસ, તા. બાવળા)

જુહાપુરાની મહિલા સપ્લાયર વોન્ટેડ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ નશાકારક સિરપના નેટવર્ક સાથે અમદાવાદના જુહાપુરા વિસ્તારની રહેવાસી આશીયાના યુનુસ ઘાંચી નામની મહિલા જોડાયેલી છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ કેરાળા GIDC પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ- 8(C), 21(C), 29 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ નશાનો કાળો કારોબાર ક્યાં સુધી ફેલાયેલો છે તે દિશામાં આગળની તપાસ શરૂ કરાઈ છે.

Next Post
સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર ‘દ…

સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર 'દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In