• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

Load More

Baroda Cricket Association Election : વડોદરા ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની વિવાદાસ્પદ ચૂંટણી હવે વધુ રોમાંચક અને જટિલ બની રહી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઊભા થયેલા વિવાદો વચ્ચે હવે મતગણતરીનું મહત્વ પણ વધ્યું છે. 

રાજ્યની હાઈકોર્ટે ચાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવતાં સમગ્ર બીસીએમાં ભારે હલચલ મચી ગઈ છે. ચુકાદાના પગલે માત્ર આ ચાર ઉમેદવારો જ નહીં પરંતુ અન્ય 28 પદોના ઉમેદવારો પણ અનિશ્ચિતતામાં ફસાઈ ગયા છે. 

રોયલ-સત્યમેવ જૂથના સૂત્રો અનુસાર, હાઈકોર્ટે ઉમેદવારોને અપીલ કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. હાલ જૂથમાં ચર્ચા ચાલી રહી છે કે લેટર પેટેન્ટ અપીલ (LPA) દાખલ કરવી કે નહીં. પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરરના મહત્વના પદોને લઈને તકરાર ચાલી રહી છે. કાઉન્ટિંગ આગળ વધે તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે, પરંતુ તે પહેલાં કાયદાકીય માર્ગદર્શન મેળવવાનું જૂથએ નક્કી કર્યું છે.

ચુકાદામાં એ પણ ઉલ્લેખ થયો છે કે ચૂંટણી કમિશનરની ટીમે યોગ્ય સમયે નિર્ણય ન લેતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો, જેના કારણે હાલની સ્થિતિ ઉભી થઈ છે.

બીજી તરફ રિવાઈવલ જૂથ પણ આ મુદ્દે ચુપ બેસવા તૈયાર નથી. જૂથના સૂત્રો મુજબ, કાયદાકીય ગૂંચવણ ઊભી કરીને જીતવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમના બંને ઉમેદવારો પણ અપીલમાં જવાની તૈયારીમાં છે અને કોર્ટ પાસે સમયમર્યાદા માગવામાં આવી હોવાનું જાણવા મળે છે.

હવે આવનારા દિવસોમાં કોર્ટમાં થનારી અપીલો અને કાઉન્ટિંગ પ્રક્રિયા બીસીએનું ભવિષ્ય નક્કી કરશે.

અત્રે નોંધનીય છે કે, સેક્રેટરી પદના બંને જૂથના ઉમેદવાર અયોગ્ય જાહેર થયા છે. જ્યારે પ્રમુખ પદના બેમાંથી એક ઉમેદવાર અયોગ્ય જાહેર થયા છે. જેથી અપીલને બાદ કરતા હાલ પ્રમુખ પદે ઉમેદવાર બિનહરીફ થાય તેમજ સેક્રેટરી પદે રિ-ઈલેક્શન થાય તેવી બીસીએ વર્તુળમાં ચર્ચાઓ છે. તો બીજી તરફ, કોર્ટના જજમેન્ટને લઇ બંને જૂથો લડત માટે કાયદાકીય સમજ મેળવવા દોડધામ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારો દ્વારા ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે કેસની સુનાવણી બાદ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. 

રોયલ-સત્યમેવ જયતે જૂથના સેક્રેટરી પદના ઉમેદવાર અનંત ઇન્દુલકર અને ટ્રેઝરર પદના ઉમેદવાર અમર પેટીવાલે તેમજ રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે અને સેક્રેટરી પદના ઉમેદવાર અમુલ જીકાર છે.

મહત્વનું છે કે, 15 ફેબ્રુઆરીના રોજ BCAના પ્રમુખ સહિત કુલ 31 હોદ્દાઓ માટે મતદાન યોજાયું હતું. કુલ 2063 સભ્યોમાંથી 1430 સભ્યોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં રોયલ અને સત્યમેવ જયતે જૂથ વચ્ચે ગઠબંધન થયું હતું જ્યારે સામે પક્ષે રિવાઇવલ જૂથ મેદાનમાં હતું. હાલ મત પેટીઓ ફતેગંજ વિસ્તારની હીલ મેમોરિયલ શાળા ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકાઈ છે.

Next Post
હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…
GUJARAT

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહિ ગામ પાસે પસાર થતી કુણ નદીમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા પંથકમાં...

Read more

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In