• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …

Load More

Vadodara Crime : વડોદરા શહેરના તુલસીવાડી અંબેનગર 1 વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરાર ગંભીર બનાવમાં પરિવર્તિત થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ચાર યુવાનોએ મળીને એક યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાને વધુ નાટ્યાત્મક વળાંક ત્યારે મળ્યો હતો જ્યારે હુમલો કરનાર પૈકીનો એક યુવક પોતે પણ સારવાર લેવા બહાને એસએસજી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દરમિયાન ઘાયલ યુવકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હુમલાખોર હોસ્પિટલમાં આવી તેમને ધમકી આપી રહ્યો હતો.

 સમગ્ર ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક એસએસજી હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Next Post
બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …

સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …

અમદાવાદ: માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ, ચાર શખસોના ઢોર મારથી યુવકનું મોત | Ahmedaba…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…
GUJARAT

Vadodara Fraud Case : ઇન્વેસ્ટમેન્ટના નામે બોગસ વેબસાઈટ તેમજ બોગસ ડિજિટલ એકાઉન્ટ બનાવી અનેક ઘણો નફો બતાવીને છેતરપિંડી કરવાના બનાવો...

Read more

તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …

અમદાવાદ: માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ, ચાર શખસોના ઢોર મારથી યુવકનું મોત | Ahmedaba…

તૃણમૂલનો કિલ્લો ખેરવનારા 6 ટર્નિંગ પોઈન્ટ, બિહાર ફોર્મ્યુલાએ ભાજપને બંગાળમાં અપાવી બમ્પર જીત | west …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In