• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

Load More

Vadodara Bullet Train Project : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આવેલ પ્રિય લક્ષ્મી મિલ ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગ રૂપે ફેબ્રુઆરી મહિનામાં પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધી ત્રણ મહિના વીતી ગયા છે, છતાં અંડરપાસ હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. આ સ્થિતિથી ત્રસ્ત રહીશોએ આજે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની ઓફિસે રજૂઆત કરવા મોરચો કાઢ્યો હતો.

અંડરપાસ બંધ થવાના કારણે સૌથી વધુ અસર નજીકના વિસ્તારોના રહીશોને પડી છે. પ્રિય લક્ષ્મી મિલની ચાલ, ડૉ.છગનલાલની ચાલ, એમ.કે.નગર, ગાયકવાડી ચાલ અને રેલ્વે કોલોની સહિતના વિસ્તારોમાં વસતા 10 હજારથી વધુ લોકો રોજ સવાર-સાંજ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોજિંદા કામ-ધંધા માટે તેમ જ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે અવરજવર કરવી અત્યંત કઠિન બની ગઈ છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અંડરપાસ બંધ હોવાના કારણે તમામ વાહનચાલકોએ પંડ્યા બ્રિજ પરથી લાંબો ચક્કર ફરવો પડે છે. આ બ્રિજ પર અગાઉથી જ ટ્રાફિક વધારે રહેતો હોવાથી, અંડરપાસ બંધ થયા બાદ ભીડ અને ટ્રાફિક જામની સ્થિતિ અવારનવાર સર્જાય છે, જેના કારણે રોજ સમય અને ઇંધણ બંનેનો વ્યય થઈ રહ્યો છે.

રહીશોના જણાવ્યા મુજબ, અંડરપાસ બંધ કરતી વખતે માત્ર બે મહિનામાં કામ પૂર્ણ કરી ફરી ખોલી દેવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં અંડરપાસ ખાતે કોઈ નક્કર કામગીરી થઈ નથી અને અંડરપાસ ખોલવામાં આવ્યો નથી. આ સ્થિતિ સ્થાનિક લોકોમાં ભારે રોષ ઊભો કરી રહી છે.

પરિસ્થિતિથી કંટાળેલા વિસ્તારના રહીશોએ આજે એકત્ર થઈ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની ઓફિસે મોરચો કાઢ્યો હતો. મોરચો રજૂઆત કરવા પહોંચ્યો ત્યારે સંબંધિત અધિકારી કચેરી ગેરહાજર હોવાથી રહીશોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો.

સ્થાનિક રહીશોએ માગ કરી છે કે વહેલી તકે પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ ખોલવામાં આવે.

Next Post
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…
GUJARAT

Jamnagar Monsoon : જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી...

Read more

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશ…

વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો | Vadodara …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In