• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ | lady agent who cheated 26 lakhs on…

હરણીમાં ટેમ્પામાંથી મળેલા  270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

Load More

વડોદરા,વાઘોડિયા રોડ પર દારૃના કટિંગ સમયે જ એલ.સી.બી.ની ટીમે રેડ કરી બે આરોપીઓને ૧૯ લાખના વિદેશી દારૃના જથ્થા સાથે  ઝડપી પાડયો હતો. પોલીસે દારૃની ૩,૬૮૧ બોટલ  અને વાહનો મળીને કુલ ૨૬.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધારની તપાસ શરૃ કરાઇ છે.

એલ.સી.બી.ઝોન – ૩ ની ટીમને માહિતી મળી હતી કે, ભાવેશ ચંદ્રકાંતભાઇ રાજપૂત (રહે. વુડાના મકાનમાં, બાપોદ પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડ) નો  વિદેશી દારૃનો જથ્થો ભરેલો બંધ બોડીના ટેમ્પોે વાઘોડિયા રોડ ઋકમણી  પાર્ટી પ્લોટથી નારાયણ ફ્લેટ તરફ જવાના રોડ પર વાસ તળાવ નજીક ઊભો છે. ટેમ્પામાંથી અલગ – અલગ ગાડીઓમાં તે દારૃનું કટિંગ ચાલી રહ્યું  છે. જેથી, ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા નજીકમાં ઊભેલા લોકોમાં નાસભાગ મચી ગઇ  હતી. પોલીસે સ્થળ પરથી મિતેશ મહેશભાઇ રાજપૂત (રહે. લક્ષ્મીનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ) તથા વિક્રમ પ્રતાપસિંહ બારિયા (રહે. વુડાના મકાનમાં, બાપોદ પાણીની ટાંકી  પાસે, વાઘોડિયા રોડ) ને ઝડપી પાડયા હતા.  બંને આરોપીઓ દારૃ લેવા માટે આવ્યા હતા. પકડાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ભાવેશે કોલ કરીને મને દારૃ લેવા મોકલ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક ટેમ્પો, બે કાર, એક ટુ વ્હિલર કબજે કર્યા હતા. જ્યારે ટેમ્પાનો ડ્રાઇવર પઠાણ તથા કારનો ડ્રાઇવર ભાગી છૂટયા હતા. દારૃ મગાવનાર  મુખ્ય સૂત્રધાર  એક એજન્સીના બાતમીદાર તરીકેની છાપ ધરાવતો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આરોપી પકડાયા  પછી જ વધુ વિગતો જાણવા મળશે.

દારૃના કેસમાં બાતમીદારની છાપ ધરાવતા શખ્સની સંડોવણી

વડોદરા,

તાજેતરમાં જ ડ્રગ્સ કેસમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરાઇ હતી. તેણે પણ એવો બચાવ કર્યો હતો કે, ડ્રગ્સ ડિલર સોનુ તેનો બાતમીદાર હતો. પોલીસ દ્વારા ગુનેગારોને જ બાતમીદાર બનાવવામાં આવતા હોય છે. ત્યારે આવા બાતમીદારો પોલીસના અંગત હોવાની છાપ ઊભી કરી  હેઠળ ગુનાખોરી કરતા હોય છે. આ કેસમાં પણ દારૃનો જે જથ્થો પકડાયો છે. તેમાં એક એજન્સીના બાતમીદાર તરીકેની છાપ ધરાવતા શખ્સની સંડોવણી  હોવાનું જાણવા મળ્યું છે.

Next Post
વિશ્વામિત્રી નદી પહોળી અને ઉંડી થયા બાદ મગરોના વર્તનનો અભ્યાસ કરવા સર્વે થશે | survey will be conduc…

વિશ્વામિત્રી નદી પહોળી અને ઉંડી થયા બાદ મગરોના વર્તનનો અભ્યાસ કરવા સર્વે થશે | survey will be conduc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંજાબમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા | aap leader shot dead

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પંજાબમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા | aap leader shot dead
INDIA

(પીટીઆઇ)     ચંડીગઢ,તા. ૬ પંજાબનાં જલંધરમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના એક નેતાનીગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આપ...

Read more

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

હાઇકોર્ટના કડક વલણ બાદ તંત્ર ઘૂંટણિયેઃ બરોડાડેરી ની 18 માર્ચે ચૂંટણી,સેન્ટ્લ બેન્ક અને 5 APMC ની ક્ય…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In