• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker …

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

વડોદરા,દારૃબંધીના લીરેલીરા ઉડાડતા બૂટલેગરોની ગેેગ હાલ વડોદરા પોલીસના સકંજામાં છે. આરોપીઓની મિલકતોની  પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે એવી માહિતી જાણવા મળી છે કે, નામચીન બૂટલેગરોએ તેઓની કરોડોની  મિલકતોની સંભાળ રાખવા માટે કેટલાક વ્યક્તિઓને રાખ્યા છે. તેઓ સુધી હજી  પોલીસ પહોંચી શકી નથી.

સમગ્ર રાજ્યમાં વિદેશી દારૃ સપ્લાયનો કરોડો રૃપિયાનો કારોબાર કરતી ગેંગ લાંબા સમયથી ગુજસીટોકથી બચતી રહી હતી. પરંતુ, એસ.એમ.સી.એ ઉપરાછાપરી બે રેડ પાડતા છેવટે લાલુ સિન્ધી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો. આ ગેંગના એક પછી એક સાગરીતો પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. ગઇકાલે જ તપાસ અધિકારીએ લાલુ સિન્ધીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ દ્વારા                     બૂટલેગરોની આવક અને મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, વર્ષ – ૨૦૦૮ માં લાલુ સિન્ધી તથા સુનિલ ઉર્ફ અદાની આર્થિક પરિસ્થિતિ સારી નહતી. જેથી, તેઓએ શરૃઆતમાં વારસિયા વિસ્તારમાં દારૃનો ધંધો કરતા ચેતન સિન્ધી પાસેથી દારૃની ૧૦ થી ૧૫ બોટલ લઇને કમિશન પર વેચાણ કરતા હતા. તેમાં તગડો નફો દેખાતા તેઓેએ ધીરે ધીરે દારૃના ધંધાનો વ્યાપ વધાર્યો હતો. ૧૦ બોટલથી દારૃનો ધંધો શરૃ કરનાર લાલુ અને સુનિલ અદાએ એક ગેંગ બનાવી સમગ્ર ર ાજ્યમાં દારૃનો સપ્લાય શરૃ કર્યો હતો. આ ગેંગના સભ્યોએ છેલ્લા દસ વર્ષ દરમિયાન વડોદરા ઉપરાંત આણંદ, ભરૃચ, અમદાવાદ ગ્રામ્ય અને નવસારી જેવા અનેક જિલ્લાઓમાં સક્રિય રહીને હત્યા, ખંડણી, ધાડ, સરકારી નોકર પર હુમલો, આર્મ્સ એક્ટ અને મોટા પાયે વિદેશી દારૃની ગેરકાયદેસર હેરાફેરી જેવા કુલ ૧૦૬ જેટલા ગંભીર ગુનાઓ આચરીને પ્રજામાં ભારે ભયનો માહોલ ઊભો કર્યો હતો. 

Next Post
રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorchi…

રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorchi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In