• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Load More

Bengaluru Drug Bust: કર્ણાટકની રાજધાની અને આઈટી હબ ગણાતા બેંગલુરુમાં પોલીસે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પોલીસે 16 ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે અને તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ.36.67 કરોડની કિંમતનું માદક દ્રવ્યોનું નેટવર્ક તોડી પાડ્યું છે. પકડાયેલા શખસોમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જે આ રેકેટના આંતરરાષ્ટ્રીય છેડા તરફ ઈશારો કરે છે.

4 વિદેશી અને 8 પરપ્રાંતીય શખસોની ધરપકડ

સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ(CCB) અને સ્થાનિક પોલીસ ટીમોએ આ દરોડા પાડ્યા હતા. પકડાયેલા 16 આરોપીઓ પૈકી 4 વિદેશી નાગરિકો છે, જ્યારે 8 આરોપીઓ અન્ય રાજ્યોના અને 4 સ્થાનિક રહેવાસીઓ છે. આ ટોળકી વિદેશ અને અન્ય રાજ્યોમાંથી સસ્તા ભાવે ડ્રગ્સ મંગાવી બેંગલુરુના યુવાનો અને કોલેજિયનોને મોંઘા ભાવે વેચતી હતી.

શું શું જપ્ત કરાયું? (કુલ કિંમત 36.67 કરોડ)

દરોડા દરમિયાન પોલીસે જપ્ત કરેલા ડ્રગ્સની વિગતો નીચે મુજબ છે:

MDMA: 9.64 કિલોગ્રામ

LSD સ્ટ્રીપ્સ: 19,755 નંગ

હાઈડ્રો ગાંજો: 5.195 કિલોગ્રામ

હેરોઈન: 156 ગ્રામ

કોકેઈન: 332 ગ્રામ

અન્ય: ચરસ, ગંજી, અને ડ્રગ-ઇન્ફ્યુઝ્ડ ગમીઝ (નશીલી ચોકલેટ)

વિદ્યાર્થીઓ અને યુવાનો હતા સોફ્ટ ટાર્ગેટ

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ નેટવર્ક ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને નિશાન બનાવીને ઝડપથી ગેરકાયદે નફો કમાવવા માટે સક્રિય હતું. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચો: Exit Poll 2026 Live: પશ્ચિમ બંગાળમાં BJP-TMC વચ્ચે કાંટે કી ટક્કર, એક્ઝિટ પોલમાં જુઓ કોને કેટલી બેઠકો?

કર્ણાટક સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ડ્રગ્સના વેપાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે. પોલીસ હવે આ ડ્રગ્સનો પુરવઠો ક્યાંથી આવતો હતો અને તેના મુખ્ય હેન્ડલર્સ કોણ છે તે દિશામાં તપાસ કરી રહી છે. બેંગલુરુ પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈને પણ ડ્રગ્સ વિશે માહિતી હોય તો હેલ્પલાઈન નંબર 112 અથવા 1922 પર ગુપ્ત રીતે જાણ કરે.

Next Post
સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી 'વીજળી ગૂલ', ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન બુધવારે(29 એપ્રિલ, 2026) બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો...

Read more

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In