• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

Load More

Anil Ambani ED Action : અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં સંપત્તિઓ ટાંચમાં

તપાસ દરમિયાન ઈડીએ પ્રમોટર ગ્રુપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં મુંબઈની ઉષા કિરણ બિલ્ડિંગમાં આવેલો એક લક્ઝરી ફ્લેટ અને પુણેના ખંડાલામાં આવેલું ફાર્મહાઉસ સામેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે આવેલો જમીનનો મોટો ટુકડો પણ ટાંચમાં લેવાયો છે. તેમજ રાઈસી ઇન્ફિનિટી પ્રાઇવેટ લિમિટેડના નામે રહેલા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 કરોડ શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

શું હતો મામલો?

આ મામલો બેંકો સાથેની મોટી છેતરપિંડી સાથે જોડાયેલો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને LIC જેવી કંપનીઓએ ફરિયાદ કર્યા બાદ CBIએ FIR નોંધી હતી જેના આધારે ઈડીએ તપાસ હાથ ધરી છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને તેમની અન્ય કંપનીઓએ ભારતીય અને વિદેશી બેંકો પાસેથી મોટું દેવું લીધું હતું જેમાંથી આશરે 40,185 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે અને આ રકમ NPA જાહેર થઈ ચૂકી છે.

આ પણ વાંચો : બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી

અનિલ અંબાણીએ સંપત્તિ બચાવવા વ્યૂહરચના બનાવી હતી

ઈડીની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, સંપત્તિઓને બેંકોની લેણી નિકળતી રકમથી દૂર રાખવા માટે ખાસ વ્યૂહરચના બનાવાઈ હતી. અનિલ અંબાણીએ બેંકોને પોતાની પર્સનલ ગેરંટી આપી હતી પરંતુ અંગત મિલકતો બચાવવા માટે તેને રાઈસી ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવી હતી. આ ટ્રસ્ટ અનિલ અંબાણી પરિવારનું ખાનગી ટ્રસ્ટ છે જેનો હેતુ બેંકોથી મિલકતો સુરક્ષિત રાખવાનો હતો.

જપ્ત મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી કરાશે

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસમાં ફંડ ડાયવર્ઝન અને મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી આ મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તેને વેચીને મળેલી રકમ પીડિત બેંકોને સોંપવામાં આવશે. આ મામલે એજન્સી દ્વારા વધુ તપાસ હજુ ચાલુ છે.

આ પણ વાંચો : દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું | Silver pr…

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું | Silver pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…
GUJARAT

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 14માં ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યાં ભાજપે...

Read more

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ | rajpipla nagarpalika el…

વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…

વડોદરાના વોર્ડ નં.13માં અણધાર્યું પરિણામ આવ્યું : ત્રણ ટર્મથી અજય રહેલા સુર્વે પરાજિત, ભાજપે ક્લીન સ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In