• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

Load More

મુંબઈ : ઈરાન વિરૂધ્ધનું અમેરિકા અને ઈઝરાયેલના યુદ્વમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતી માટે ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત થઈ રહ્યાનો દાવો કરીને પાંચ દિવસ યુદ્વ વિરામ જાહેર કર્યા બાદ વૈશ્વિક બજારોમાં પોઝિટીવ અસરે ક્રુડ ઓઈલના ભાવો ઘટી આવ્યા સાથે વૈશ્વિક શેર બજારોમાં તેજીની રાહે ભારતીય શેર બજારોમાં આજે સતત બીજા દિવસે તેજીનો દોર આગળ વધ્યો હતો. અલબત અમેરિકાની ઈરાન સાથે સમજૂતી માટેની વાટાઘાટના ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવી દઈ આવી કોઈ વાટાઘાટ નથી થઈ રહી હોવાની સ્પષ્ટતા કરતાં અને બીજી તરફ અમેરિકા તેના મરીન કમાન્ડોની ફોજને ખાડીમાં ઉતારવા તૈયારી કરી રહ્યાના અહેવાલ અને આ તરફ ઈરાન દ્વારા કુવૈત,  ઈઝરાયેલ પર મિસાઈલ, ડ્રોન હુમલા થતાં યુદ્વ ફરી આક્રમક બનવાના સંકેતોએ આજે શેરોમાં તેજી છતાં ઉછાળે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ફંડોએ આજે કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, ફાર્મા, મેટલ-માઈનીંગ શેરોમાં મોટી તેજી કરી હતી. સેન્સેક્સ એક તબક્કે ૧૭૮૧.૩૧ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૫૮૪૯.૭૬ સુધી જઈ ઉછાળે પ્રોફિટ બુકિંગે અંતે ૧૨૦૫ પોઈન્ટ વધીને ૭૫૨૭૩.૪૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે ઉપરમાં ૨૩૪૬૫.૩૫ સુધી જઈ અંતે ૩૯૪.૦૫  પોઈન્ટ વધીને ૨૩૩૦૬.૪૫  બંધ રહ્યો હતો.

રામ નવમી  નિમિતે આજે-ગુરૂવારે શેરબજારો બંધ

૨૬, માર્ચ ૨૦૨૬ના  ગુરૂવારના રોજ રામ નવમી નિમિતે શેર બજારો બંધ રહશે.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૭૪૯  પોઈન્ટ ઉછળ્યો : વોલ્ટાસ રૂ.૭૯, કલ્યાણ રૂ.૨૦, બ્લુ સ્ટાર રૂ.૭૭ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટી તેજી કરી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ  ૧૭૪૮.૯૧ પોઈન્ટ ઉછળીને ૫૫૦૯૧.૨૪ બંધ રહ્યો હતો. વોલ્ટાસ રૂ.૭૯.૩૦ વધીને રૂ.૧૩૮૦.૯૦, કલ્યાણ જવેલર્સ રૂ.૨૦.૧૫ વધીને રૂ.૩૯૧.૮૫, બ્લુ સ્ટાર રૂ.૭૭.૪૦ વધીને રૂ.૧૭૪૩, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૯૩ વધીને રૂ.૬૭૪૬, ટાઈટન કંપની રૂ.૧૩૬.૬૫ વધીને રૂ.૪૦૩૮.૪૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૫.૦૫ વધીને રૂ.૫૧૭.૨૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૫.૦૫ વધીને રૂ.૧૨૬૯.૨૫ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૧૨૨૨ પોઈન્ટ ઉછળ્યો : બાલક્રિષ્ન રૂ.૧૬૬, અપોલો રૂ.૧૫, મહિન્દ્રા રૂ.૯૫ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે સતત બીજા દિવસે મોટી ખરીદી કરી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા સાથે દેશમાં પેટ્રોલ, ડિઝલનો પર્યાપ્ત પુરવઠો હોવાના  સરકારના આશ્વાસને અને યુદ્વ મામલે સમજૂતીની અપેક્ષાએ આજે ફંડોએ સતત બીજા દિવસે ઓટો શેરોમાં ખરીદી કરી હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬૬.૪૫ વધીને રૂ.૨૨૨૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૫.૦૫ વધીને રૂ.૨૬૮૩.૧૫, અપોલો ટાયર રૂ.૧૫.૦૫ વધીને રૂ.૪૧૯.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૫.૩૫ વધીને રૂ.૩૧૨૭.૯૦, એક્સાઈડ રૂ.૯.૦૫ વધીને રૂ.૩૦૭.૩૦, અશોક લેલેન્ડ રૂ.૩.૮૦ વધીને રૂ.૧૭૦.૯૫, મારૂતી સુઝુકી રૂ.૨૧૭.૫૦ વધીને રૂ.૧૨,૬૮૫, ટાટા મોટર્સ પેસેન્જર રૂ.૬.૮૫ વધીને રૂ.૩૧૮.૧૦, એમઆરએફ રૂ.૨૧૩૬.૨૦ વધીને રૂ.૧,૨૯,૯૦૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૨૨.૦૯  પોઈન્ટ ઉછળીને ૫૫૪૧૭.૨૫ બંધ રહ્યો હતો.

ફંડો ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે લેવાલ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૯૦૨ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત બીજા દિવસે ઝડપી  તેજી સાથે આજે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓ સક્રિય લેવાલ રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૮૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૦૨  અને ઘટનારની સંખ્યા ૧૪૧૫  રહી હતી.

બેંકિંગ શેરોમાં કવરિંગ સાથે વેલ્યુબાઈંગ : એયુ બેંક રૂ.૩૪ વધીને રૂ.૯૧૨ : યુનિયન બેંક , સ્ટેટ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે શોર્ટ કવરિંગ વધાર્યા સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૪.૩૫ વધીને રૂ.૯૧૨.૪૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૪૫ વધીને રૂ.૧૮૦.૪૦, ફેડરલ બેંક રૂ.૮.૨૦ વધીને રૂ.૨૭૦.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૯.૭૫ વધીને રૂ.૧૦૬૦.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૯૫ વધીને રૂ.૮૧૯, પીએનબી રૂ.૨.૭૫ વધીને રૂ.૧૧૦, એક્સિસ બેંક રૂ.૨૯.૫૫ વધીને રૂ.૧૨૨૧.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૩૦.૮૧ પોઈન્ટ વધીને ૬૦૪૪૯.૦૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૧૩૪૬ પોઈન્ટની છલાંગ : જીઈ વર્નોવા, કેઈન્સ, ટીમકેન, સિમેન્સ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે સતત ફંડોએ કવરિંગ કર્યા સાથે મોટું વેલ્યુબાઈંગ કર્યું હતું. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૨૪૨ વધીને રૂ.૩૭૬૩.૪૫, કેઈન્સ રૂ.૨૦૩.૩૫ વધીને રૂ.૩૭૧૭.૪૫, ટીમકેન રૂ.૧૭૪.૬૦ વધીને રૂ.૩૩૦૭.૯૫, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૯૫ વધીને રૂ.૮૧.૮૬, કિર્લોસ્કર એન્જિન રૂ.૬૩.૬૦ વધીને રૂ.૧૩૯૨.૩૫, જયોતી સીએનસી રૂ.૩૨.૪૫ વધીને રૂ.૭૭૭.૨૫, સીજી પાવર રૂ.૨૪.૨૫ વધીને રૂ.૬૯૨.૦૫, સિમેન્સ રૂ.૧૦૨ વધીને રૂ.૩૧૦૩.૨૦, એસ્ટ્રલ રૂ.૫૨.૫૦ વધીને રૂ.૧૬૪૬, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૧૦.૭૦ વધીને રૂ.૩૪૮૭.૫૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૪૬.૨૨ પોઈન્ટ વધીને ૬૭૨૩૨.૯૪ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં સતત બોટમફિશિંગ : સન ફાર્મા એડવાન્સ, બ્લિસ જીવીએસ, આરપીજી લાઈફ વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે સતત બીજા દિવસે બોટમફિશિંગ થતું જોવાયું હતું. ફંડો, ખેલંદાઓએ ફાર્મા શેરોમાં સિલેક્ટિવ મોટી ખરીદી કરી હતી. સન ફાર્મા એડવાન્સ રૂ.૧૯.૮૦ વધીને રૂ.૧૩૧.૭૫, બ્લિસ જીવીએસ રૂ.૧૭.૨૦ વધીને રૂ.૨૨૩.૬૫, આરપીજી લાઈફ રૂ.૧૪૬.૬૫ વધીને રૂ.૧૯૧૦.૬૦, ડિકાલ રૂ.૯.૮૫ વધીને રૂ.૧૫૩.૯૫, સેનોરેસ રૂ.૪૮.૪૦ વધીને રૂ.૭૭૯.૬૦, થેમીસ મેડી રૂ.૪.૦૭ વધીને રૂ.૭૫.૨૦, કોપરાન રૂ.૬.૪૦ વધીને રૂ.૧૨૨.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૮૬૧.૮૦ પોઈન્ટ વધીને ૪૨૭૩૯.૩૩ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૯૧૭ પોઈન્ટ વધ્યો : હિન્દુસ્તાન ઝિંક, સેઈલ, અદાણી એન્ટર., નાલ્કો, લોઈડ્સ મેટલ વધ્યા

ઈરાન યુદ્વ મામલે અમેરિકાની સમજૂતીની પહેલ સામે  હજુ અનિશ્ચિતતા છતાં યુદ્વ વિરામ  બાદ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્રવૃતિ વેગ પકડવાની અપેક્ષાએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં સતત ખરીદી થઈ હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૦.૩૦ વધીને રૂ.૫૧૭.૩૫, સેઈલ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૫૧.૬૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૭.૧૫ વધીને રૂ.૧૮૮૬.૦૫, નાલ્કો રૂ.૧૨.૮૫ વધીને રૂ.૩૬૭.૧૫, લોઈડ્સ મેટલ રૂ.૪૩.૯૦ વધીને રૂ.૧૩૦૨.૯૦, ટાટા સ્ટીલ રૂ.૫.૭૫ વધીને રૂ.૧૯૬.૬૫, વેદાન્તા રૂ.૧૮.૦૫ વધીને રૂ.૬૬૯.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૭૦ વધીને રૂ.૧૧૪૨.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૧૬.૮૭ પોઈન્ટ વધીને ૩૭૪૫૭.૩૩ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૧૮૦૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૪૩૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૮૦૫.૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૫૪૭.૭૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૩૫૩.૦૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૪૨૯.૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૨,૯૨૧.૮૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૪૯૨.૧૧ કરોડની વેચવાલી કરી હતી.

રોકાણકારોની સંપતિમાં વધુ રૂ.૮.૨૩ લાખ કરોડનો વધારો થયો : બે દિવસમાં રૂ.૧૫.૮ લાખ કરોડ વધારો

સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફટીમાં આક્રમક ઉછાળો આવ્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે આકર્ષણ વધતાં ભાવો ઉંચકાતા બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૮.૨૩  લાખ કરોડ વધીને રૂ.૪૩૧.૦૧  લાખ કરોડ રહી હતી. આમ બે દિવસમાં રૂ.૧૫.૮ લાખ કરોડની સંપતિમાં વધારો નોંધાયો છે.

Next Post
ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …
GUJARAT

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

કાળઝાળગરમીમાં ૯૦ ગામના અરજદાર પરેશાન બેઠકવ્યવસ્થાના અભાવે વૃદ્ધો અને મહિલાઓ જમીન પર બેસવા મજબૂર તંત્રનીબેદરકારી સામે રોષ પાટડી–  સુરેન્દ્રનગર જિલ્લાના...

Read more

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In