• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બે સંતાનોની માતાનું શારીરિક શોષણ કરતો ટૂર ઓપરેટર | Tour operator sexually assaults mother of two kid…

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બે સંતાનોની માતાનું શારીરિક શોષણ કરતો ટૂર ઓપરેટર | Tour operator sexually assaults mother of two kid…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se…

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

Load More

વડોદરા,બે સંતાનોની માતાને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી શારીરિક શોષણ કરતા ટૂર ઓપરેટરની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર અલવાનાકા ઝવેરીનગરમાં રહેતો ધર્મેન્દ્ર સુરેશભાઇ ત્રિવેદી ટૂર ઓપરેટરનું કામ કરે છે. તેની જેમ જ ટૂર ઓપરેટિંગનું કામ કરતી ૩૮ વર્ષની બે સંતાનોની માતા સાથે તેને સંપર્ક થતા મિત્રતા થઇ હતી. તે દરમિયાન આરોપીએ મહિલાને ચુંબન કરતા ફોટા પાડયા હતા. તે ફોટા વાયરલ કરી દેવાની  ધમકી આપી આરોપીએ મહિલાનું શારીરિક શોષણ શરૃ કર્યું હતું. ઉજ્જૈન અને માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી હોટલ આર.કે.વિલામાં મહિલાને લઇ જઇ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તદુપરાંત મહિલા જ્યારે ઘરે એકલી  હોય ત્યારે પણ તેના ઘરે જઇને આરોપીએ શરીર સંબંધ બાંધ્યા હતા. કંટાળેલી મહિલાએ ધર્મેન્દ્રના ફોન રિસિવ કરવાનું બંધ કરી  દીધું હતું. તેના પગલે ઉશ્કેરાયેલા ધર્મેન્દ્રએ મહિલાના ઘરે જઇ ધમકી આપી હતી કે, તારા પતિને હું જાનથી મારી નાખીશ. ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદના આધારે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી આરોપી ધર્મેન્દ્રની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Next Post
પોલીસ તંત્રમાં ફરજ બજાવતા સ્ટાફની મોટાપાયે બદલીના એંધાણ | Plans for large scale transfer of staff se…

પોલીસ તંત્રમાં ફરજ બજાવતા સ્ટાફની મોટાપાયે બદલીના એંધાણ | Plans for large scale transfer of staff se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se…

લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se…

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી રૂ.32,400નો ગાંજો ઝડપાયો | Ganja Worth Rs 32 400 Se…
GUJARAT

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમ વિસ્તારમાં મેઘપર (પડાણા) પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી એક મહિલાને...

Read more

જામનગરમાં પ્રથમ વરસાદે જ ખોલી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા…

જામનગર શહેરમાં આજે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતાં જામનગરવાસીઓ ખુશ ખુશાલ | Jamnagar Welcome…

જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક જુના જર્જરિત બિલ્ડીંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક કાટમાળ ન…

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In