• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોટાદમાંથી ડમી ટ્રેડિંગ કરી લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ | Gang caught cheating people thro…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોટાદમાંથી ડમી ટ્રેડિંગ કરી લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ | Gang caught cheating people thro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

Load More

બોટાદ પોલીસે મહેસાણાના પાંચ શખ્સોને ઝડપી લીધાં

લોકોને વધુ નફો કમાવવાની લાલચ આપી શેરમાર્કેટના નામે ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી આચરતા હતા

ભાવનગર: શેરમાર્કેટમાં ડમી ટ્રેડિંગ કરી શરૂઆતમાં નફો અપાવી વધારે નફાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતી ટોળકીને બોટાદ ટાઉન પોલીસે બોટાદના ગઢડા રોડેથી ઝડપી પાડી છે. શેરબ્રોકર તરીકેનું કાયદેસરનું લાઈસન્સ નહી ધરાવતા મહેસાણાના કુલ પાંચ શખ્સોને બોટાદ પોલીસે ઝડપી લઈ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

બોટાદના ગઢડા રોડ પર હરીદર્શન કોમ્પ્લેક્સ સામે એક કારમાં સંજયજી દલાજી ઠાકોર (રહે.વડનગર, જી.મહેસાણા) તથા અન્ય માણસો મોબાઈલ ફોનના માધ્યમથી શેરબજારમાં વધારે નફો કમાવવાની ટીપ્સ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હોવાની બાતમીના આધારે બોટાદ ટાઉન પોલીસે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી જીજે-૦૨-ઈએન-૬૪૫૯ નંબરની કારમાં બેસેલા સંજયજી દલાજી ઠાકોર, વિપુલજી વિનુજી  ઠાકોર (રહે.ગોથવા, તા.વિસનગર, જી.મહેસાણા), વિશાલજી સરદારજી ઠાકોર (રહે.છાબલીયા, તા.વડનગર, જી.મહેસાણા), રણજીતજી અરવિંદજી ઠાકોર (રહે.વડનગર) અને કિરણજી ઉમેદજી ઠાકોર (રહે.છાબલીયા, તા.વડનગર)ને ઝડપી લઈ બોટાદ પોલીસ મથકે લાવી પુછપરછ કરતા સંજયજી દલાજીએ જણાવ્યું હતું કે, તેઓ અલગ-અલગ મોબાઈલ ફોન તેમજ ડમી સીમકાર્ડથી શેરબજારમાં લીસ્ટીંગ થતાં શેરના ખરીદ-વેચાણ અંગેના બ્રોકરનું કોઈપણ પ્રકારનું લાઈસન્સ ધરાવતા નહી હોવા છતાં ગુનાહિત ષડયંત્ર રચી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી લોકોના મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ કોલ મારફત લોકોને માર્કેટ પલ્સ નામની એપ ઈન્સ્ટોલ કરાવી શરૂઆતમાં નફો કરાવી વધારે નફાની લાલચ આપી ગ્રાહકો પાસે શેરબજારના નામે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી પ્રારંભમાં નફો બતાવી બાદમાં રોકાણમાં નુકસાન થયું હોવાની ખોટી ફાઈલો મોકલી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હતા. જે બાદ આ મામલે બોટાદ ટાઉન પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોખમ વધી ગયું હોવાથી બોટાદ આવ્યા હતા

પોલીસની પુછપરછમાં સંજયજી દલાજીએ જણાવ્યું હતું કે, તેઓ આ કામગીરી માત્ર વોટ્સએપ કોલ કે મેસેજ મારફતે જ કરતા હતા અને થોડાં દિવસોથી તેમની સાઈડ આ કામ કરવામાં જોખમ વધી ગયું હોવાનું તેમને લાગતા તેઓ તેમની સાથે કામ કરતા માણસો પૈકી ચારને લઈ બોટાદ આવ્યા હતા.

Next Post
સેન્સેકસ 558 પોઈન્ટ ગબડી 83674 | Sensex plunges 558 points to 83674

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
GUJARAT

Sensex and Nifty : વૈશ્વિક બજારોમાં મચેલા હાહાકારની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે.  અઠવાડિયાના પ્રથમ દિવસે...

Read more

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In