• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

Load More

West Bengal, Mamata Banerjee Statement: પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો સામે વાંધો ઉઠાવતા TMC ચીફ મમતા બેનર્જીએ ફરી એકવાર કહ્યું કે, તેમના જે ઉમેદવારો હાર્યા છે તેમને ષડયંત્ર હેઠળ બળજબરીથી હરાવવામાં આવ્યા છે. તેમણે આ માટે ચૂંટણી પંચ, પશ્ચિમ બંગાળ પોલીસ, CRPF અને મુખ્ય ચૂંટણી અધિકારીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીની 1500થી વધુ ઑફિસો પર કબજો કરી લેવામાં આવ્યો છે.

બરખાસ્ત કરો, રાજીનામું નહીં આપું: મમતા બેનર્જી

ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ મમતા બેનર્જીએ TMCના નવનિર્વાચિત ધારાસભ્યો સાથેની બેઠકમાં કહ્યું, ‘બંગાળ બાદ હવે INDIA ગઠબંધનની ટીમ એકજૂથ છે. હું રાજીનામું નહીં આપું. ભલે તેઓ મને બરખાસ્ત કરી દે. હું ઇચ્છું છું કે આ દિવસ કાળો દિવસ હોય. આપણે મજબૂત રહેવું પડશે. વિધાનસભાના પહેલા દિવસે TMCના તમામ ધારાસભ્યો કાળા કપડાં પહેરે. જેમણે દગો કર્યો છે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે. હું હસી રહી છું. મેં તેમને નૈતિક રીતે હરાવ્યા છે. હું એક આઝાદ પંખી છું. મેં દરેક માટે કામ કર્યું છે. અમે ભલે હારી ગયા હોઈએ, પરંતુ અમે લડીશું.’

હિંસા થઈ રહી છે તે લોકશાહી માટે યોગ્ય નથી: TMC

TMC પ્રવક્તા અને ધારાસભ્ય કુણાલ ઘોષે કહ્યું, ‘હિંસા રોકવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. ભાજપે જે કહ્યું હતું અને જે જમીન પર થઈ રહ્યું છે તે તેનાથી સાવ ઉલટું છે. જે હિંસા થઈ રહી છે તે લોકશાહી માટે યોગ્ય નથી. મમતા બેનર્જીનું રાજીનામું ન આપવું, એ ભાજપ દ્વારા કરવામાં આવેલી બેઠકોની લૂંટ સામે તેમનો એક પ્રતીકાત્મક વિરોધ છે. વિપક્ષના નેતા કોણ હશે અથવા વિધાનસભામાં અમારી પાર્ટી કેવી રીતે જશે, આ તમામ બાબતો પર નિર્ણય લેવા માટે અમે મમતા દીદીને કહ્યું છે, તેઓ જે રીતે જણાવશે અમે તે રીતે કરીશું. વિધાનસભામાં કયા ધારાસભ્યની શું જવાબદારી છે, તે જણાવવા માટે અમે તેમને આગ્રહ કર્યો છે.’

તૃણમૂલે બેઠક બોલાવી, 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા

રિપોર્ટ અનુસાર, મમતા બેનર્જીના નિવાસસ્થાને વિપક્ષના નેતાની પસંદગી કરવા માટે બોલાવવામાં આવેલી મહત્ત્વની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના અંદાજે 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો સામેલ થયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસે આંતરિક વિચાર-મંથન શરૂ કરી દીધું છે, પરંતુ આ મહત્ત્વપૂર્ણ રણનીતિ બેઠકમાં પાર્ટીના 80 નવનિર્વાચિત ધારાસભ્યોમાંથી માત્ર 70 જ હાજર હતા. ચર્ચાનો હેતુ વિધાનસભામાં પાર્ટીની સ્થિતિ અને નેતૃત્વના માળખાને અંતિમ સ્વરૂપ આપવાનો છે, જેમાં આગામી વિપક્ષના નેતાની પસંદગી પણ સામેલ છે.

આ પણ વાંચો: ‘પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના CCTV ફૂટેજ જાહેર કરો…’ અખિલેશે ભાજપ પર મૂક્યા 5 ગંભીર આરોપ

બંગાળમાં સરકાર રચવાની પ્રક્રિયા શરૂ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર રચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદાય લેતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇન્કાર કરતાં જનાદેશ પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે બુધવારે (6 મે 2026) સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પંચની ભૂમિકા માત્ર ચૂંટણી કરાવવા અને પરિણામો જાહેર કરવા સુધી મર્યાદિત છે, તેની આગળની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધારણ હેઠળ થાય છે.

Next Post
અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

અમદાવાદ: 'મારી દીકરીને ભૂલી જજે..', પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

GHCL – વિક્ટર દ્વારા પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી આપવામાં આવી ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In