• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…

પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

Load More

રાજકોટમાં છેલ્લી તારીખના કલાકો પહેલા નામો જાહેર છતાં વિવાદો  : વોર્ડ- 7ના ઉમેદવાર તરીકે નેહલ  શુક્લને પડતા મુકાતા કાર્યકરોએ રાજીનામા ધર્યા : મોવડીની સૂચના બાદ ફોર્મ ભરવા ટાણે નામ બદલ્યું  : વોર્ડ નં. 2, 3, 13, 14, 15, 16, 18માં ઉમેદવાર પસંદગી સામે ઉગ્ર વિરોધ ઉઠયો : ભાજપના કાર્યાલયે ટોળા ધસી ગયા

રાજકોટ, : રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા નોનસેન્સ બની ગઈ હતી અને પ્રદેશ મોવડીઓએ ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખના કલાકો પહેલા જ રાજકોટ મનપાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં 6થી વધુ વોર્ડમાં વ્યાપક વિરોધ ઉઠયો છે. તો લાં…બી વિચારણાના અંતે જે યાદી જાહેર કરીને આ ઉમેદવારોનું આજે બહુમાળી ભવન ચોકમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું તેમાં મંચ પર ઉમેદવાર તરીકે શૈલેષ જાનીને બેસાડયા હતા પરંતુ, ચૂંટણી અધિકારી પાસે ફોર્મ નેહલ શુક્લએ ભર્યું હતું.

વિગત એવી છે કે ગત રાત્રિના જાહેર કરેલી યાદીમાં અને આજે બપોર સુધી રાજકોટના વોર્ડ નં. 7માં ઉમેદવાર તરીકે નેહલ શુક્લનું નામ કટ કરીને તેની જગ્યાએ શૈલેષ જાનીનું નામ સત્તાવાર જાહેર કરાયું હતું. આ સામે એટલો ઉગ્ર વિરોધ સર્જાયો કે ગત રાત્રિના વોર્ડના અસંખ્ય હોદ્દેદારો,કાર્યકરોએ શહેર ભાજપ પ્રમુખ પાસે ધસી જઈને રાજીનામા ધરી દીધા હતા. વાત છેક દિલ્હી સુધી પહોંચી અને આ દરમિયાન આજે બપોરે સંમેલનમાં મંચ ઉપર  પણ શૈલેષ જાનીને બેસાડયા હતા. પરંતુ, અંતે ઉપરથી આ ભૂલ સુધારવા આદેશ થતા તાત્કાલિક શુક્લને ફોર્મ ભરવા સૂચના અપાઈ હતી.

અનેક વોર્ડમાં ભાજપમાં અસંતોષ સપાટી પર આવ્યો છે. જેમાં (1) વોર્ડ નં. 13માં નિતીન રામાણીનું પત્તુ કપાતા ભાજપ અહીં હારી જશે તેમ કહીને 200થી વધુ કાર્યકરોએ કમલમમાં ઉગ્ર રજૂઆત કરી (2) વોર્ડ નં. 3માં હેમુ પરમારનું નામ યાદીમાં નહીં આવતા કાર્યકરોએ મોડી રાત્રિના ભાજપ કાર્યાલયે ધસીને રોષ ઠાલવ્યો (3) વોર્ડ નં. 2માં માત્ર ડોક્ટર હોવાના કારણે ટિકીટ આપી દઈને કાર્યકરની અવગણના મુદ્દે રોષ ઠાલવાયો (4) વોર્ડ નં. 14માં મહિલા નેતાને ટિકીટ નહીં મળતા કાર્યકરો કમલમ્ ધસી ગયા હતા (5) વોર્ડ નં. 15માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા મૌલિક સંજયભાઈને ટિકીટ અપાતા આ સમાજમાં પણ ઉગ્ર વિરોધ સોશ્યલ મિડીયામાં પણ વાયરલ થયો હતો (6) વોર્ડ નં. 16માં એક જ ટર્મ ચૂંટણી લડેલા કંચનબેન સિધ્ધપુરાનું પત્તુ કાપી નંખાતા  વ્યાપક વિરોધ ઉઠયો હતો. (7) વોર્ડ નં. 18માં દક્ષાબેન વાઘેલાને રીપીટ કરાતા મહિલાઓ કોઠારીયા વિસ્તારમાં એકત્ર થઈ ભાજપ કાર્યાલયે રોષ ઠાલવ્યો હતો. (8) આ ઉપરાંત વોર્ડ નં. 10, 12 સહિત અન્ય વોર્ડમાં પણ ટિકીટ આપવા અને કાપવા મુદ્દે ભારેલા અગ્નિ જેવો અસંતોષ ફેલાયો છે. 

Next Post
અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં'ય ભડકો | Injustice nepotism and the fire of rebellio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…

ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…

પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…

પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…
GUJARAT

સર ટી.અનેકેન્સર હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન પેટફુલાવાની અને દુઃખાવાની તકલીફ બાદ તપાસ કરાવતા પેટમાં ગાંઠ હોવાનું નિદાન ભાવનગર – ભાવનગરની એક...

Read more

પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack o…

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country’s crude oil imports reached 4 9…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In