• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

જૂનાગઢ જિલ્લામાં અનેકને છેલ્લે દિવસે સીધા મેન્ડેટ અપાવા સંભવ : નારાજ દાવેદારોને કોઈ મોકો ન મળે તેવી રણનીતિ ઘડાઈ : કેટલાંકનું પોતાના આકાઓ મારફત લોબીંગ છતાં સત્તાવાર જવાબ ન મળ્યો

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે નહી તેવી સંભાવના છે. જો ઉમેદવારોના નામ જાહેર થાય તો કેટલાક કિસ્સાઓમાં ભડકો થાય તેવી સ્થિતિને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તાલુકા- જિલ્લા પંચાયતના અમુક દાવેદારોને ફોર્મ ભરીને તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે પણ મેન્ડેટ છેલ્લે દિવસે એટલે કે શનિવારે રજૂ કરી સત્તાવાર ઉમેદવાર નક્કી કરાશે.

ભાજપના કેટલાય આગેવાનોની ટિકીટ કપાય તેવી રણનીતિ નક્કી થઈ રહી છે. જો ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરે તો નારાજ આગેવાનો કંઈક અલગ નિર્ણય લે તો ભાજપની શિસ્તના ધજાગરા ઉડે તેવી ભીતિ છે એટલે કે કોઈને અન્ય પક્ષમાં કે કંઈક નવું કરવાનો મોકો મળે નહી તેવી રીતે ફોર્મ ભરાવવાની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ભાજપના સત્તાવાર સૂત્રોની વાત માનીએ તો તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા દાવેદારો સત્તાવાર નામ જાહેર થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ભાજપે જૂનાગઢ જિલ્લામાં અંદરખાને ઉમેદવારોના નામ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. જે સક્ષમ દાવેદારો છે તેને ફોર્મ ભરીને તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. તાલુકા પંચાયતના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારીપત્ર રજુ કરે તેવી શક્યતા છે. જ્યારે જિલ્લા પંચાયતના દાવેદારો ફોર્મ ભરીને તૈયાર બેઠા છે પણ તેને શનિવારે ફોર્મ રજૂ કરવા સૂચના અપાઈ છે.

અંતિમ ઘડીએ જેને ઉમેદવાર જાહેર કરવા હશે તેના નામનું મેન્ડેટ રજૂ કરી દેવામાં આવશે. બાકીના દાવેદારો ભરેલું ફોર્મ અમાન્ય ઠરે તેવી શક્યતાઓ છે. ટિકિટ વાચ્છુકો પોતાના આકાઓ મારફત લોબીંગ કરાવી રહ્યા છે પણ હજુ સુધી કોઈને સત્તાવાર જવાબ મળતો નથી જેના લીધે દાવેદારોના જીવ ઉચ્ચક બન્યા છે.

Next Post
મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ | 14 tremors in 30 hours in Mitiyala another 3…

મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ | 14 tremors in 30 hours in Mitiyala another 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In