• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India’s neighbo…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India’s neighbo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

Load More

– પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકનો નિર્ણય

– બાંગ્લાદેશ, પાક., ભૂતાન, મ્યાંમાર સહિતના દેશોની કંપનીઓને ભારતમાં રોકાણ માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી નહીં

– એફડીઆઇનાં નિયમો સરળ બનાવવા માટે વર્ષ 2020ની પ્રેસ નોટ-3માં સુધારો કરાયો 

નવી દિલ્હી : સરકારે મંગળવારે ચીન સહિત ભારતની સાથે જમીન સરહદ ધરાવતા તમામ દેશો માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) નિયમો સરળ બનાવી દીધા છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે આ સંબધમાં ૨૦૨૦ની પ્રેસ નોટ-૩માં સંશોધન કરવામાં  આવ્યું છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. 

જો કે માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટનાં નિર્ણયો પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ સંબધમાં કોઇ જાહેરાત કરી નથી. 

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જણાવ્યું છે કે મંત્રીમંડળ દ્વારા આજે કોઇ એવી જાહેરાત કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે ડીપીઆઇઆઇટી વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયનું એકમ છે જે ફોરન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)થી સંબધિત કેસોને સંભાળે છે.આ પ્રેસ નોટ હેઠળ ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોનાં શેરધરાકોવાળી  વિદેશી કંપનીઓને ભારતમાં કોઇ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સરકાર પાસેથી ફરજિયાતપણે મંજૂરી લેવાની જરૂર છે. 

ભારત સાથે જમીન સરહદ દેશોમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. 

ભારતમાં એપ્રિલ,૨૦૦૦થી ડિસેમ્બર, ૨૦૨૫ સુધી આવેલા કુલ એફડીઆઇ ઇક્વિટી પ્રવાહમાં ચીનની હિસ્સેદારી ફક્ત ૦.૩૨ ટકા (૨.૫૧ અબજ ડોલર) છે અને તે ૨૩મા સ્થાને છે. 

જૂન, ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણ થયા પછી ભારત અને ચીન વચ્ચેેનાં સંબધો વણસ્યા હતાં. ત્યારબાદ ભારતે ટિક ટોક, વીચેટ અને અલીબાબાનાં યુસી બ્રાઉઝર જેવા ૨૦૦થી વધારે ચીનની મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકી દીધો  હતો.

જો કે ભારતને ચીનથી ખૂબ જ ઓછું એફડીઆઇ પ્રાપ્ત થયું છે. આમ છતાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં અનેક ગણી વૃદ્ધિ જોવા મળી છે. ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

૨૦૨૪-૨૫માં ભારતે ચીનમાં કરેલી નિકાસ ૧૪.૫ ટકા ઘટીને ૧૪.૨૫ અબજ ડોલર રહી હતી. ૨૦૨૩-૨૪માં આ ભારતની ચીનમાં નિકાસ ૧૬.૬૬ અબજ ડોલર હતી. જો કે ૨૦૨૪-૨૫માં ભારતે ચીનમાંથી કરેલી આયાત ૧૧.૫૨ ટકા વધીને ૧૧૩.૪૫ અબજ ડોલર રહી હતી. ૨૦૨૩-૨૪માં ભારતે ચીનમાંથી કરેલી આયાત ૧૦૧.૭૩ અબજ ડોલર હતી. ૨૦૨૪-૨૫માં વેપાર ખાધ વધીને ૯૯.૨ અબજ ડોલર હતી. ૨૦૨૩-૨૪માં વેપાર ખાધ ૮૫ અબજ ડોલર હતી.

Next Post
સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
GUJARAT

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિથી ગેસના પૂરવઠાને અસર ઘરેલું સિલિન્ડર માટે ૩૦ દિવસનું વેટિંગ ઃ ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા એજન્સીઓ પર...

Read more

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In