• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આ…

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન…

Load More

Holi Celebration: હોળી એટલે રંગોનો ઉત્સવ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક. આ તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં કેટલાક એવા શહેરો છે, જ્યાં હોળી માત્ર એક તહેવાર નહીં પરંતુ એક અલગ જ અનુભવ છે. જો તમે આ વખતે ઘરે એ જ જૂની હોળીની ઉજવણીથી કંટાળવા ન માગતા હોય તો ભારતના આ શહેરોમાં જાઓ. અહીંની પરંપરાઓ અને જશ્નને જોવા માટે દુનિયાભરથી લોકો આવે છે. તો ચાલો જાણીએ શહેરો વિશે, જ્યાંની હોળી તમારું વર્ષ યાદગાર બનાવી દેશે. 

1. મથુરા-વૃંદાવન

જો તમારે વાસ્તવિક હોળીનો અનુભવ કરવો હોય, તો કૃષ્ણની નગરી મથુરા અને વૃંદાવન કરતાં વધુ સારી જગ્યા કોઈ ન હોય. અહીં હોળી માત્ર 1-2 દિવસ જ નહીં, પરંતુ ઘણા દિવસો સુધી ચાલે છે. આ સ્થળની સૌથી ખાસ અહીંના મંદિરોમાં થતી ફૂલોની હોળી અને ગુલાલનો વરસાદ છે, જે તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. એટલું જ નહીં અહીંના ભજન-કીર્તન અને લોકોનો ભારે ઉત્સાહ જોઈને તમે પણ તમે પણ સંપૂર્ણપણે ભક્તિના રંગમાં રંગાઈ જશો. 

2. બરસાના

બરસાનાની હોળી, જે ‘લઠ્ઠમાર હોળી’ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે હોળી ઉજવવાની એક અનોખી અને રોમાંચક રીત છે. આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના પ્રેમની યાદમાં આજે પણ જીવંત રાખવામાં આવી છે. અહીંની પરંપરા ખૂબ જ રસપ્રદ છે. જ્યાં મહિલાઓ લાકડી (લઠ્ઠ) લઈને પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે અને પુરુષ ઢાલ લઈને પોતાનું રક્ષણ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ બધું જ હસી-મજાક અને પ્રેમભર્યા માહોલમાં થાય છે. આ રોમાંચક અને યાદગાર દૃશ્ય જોવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓ બરસાનાની મુલાકાત લે છે. 

3. જયપુર અને ઉદયપુર

રાજસ્થાનની હોળીમાં તમને વાસ્તવિક શાહી રંગ જોવા મળે છે. અહીં જયપુરમાં પરંપરાગત લોકનૃત્યો અને સ્વાદિષ્ટ રાજસ્થાની પકવાન સાથે હોળીનો જશ્ન મનાવવામાં આવે છે. બીજી તરફ ઉદયપુરની તો વાત જ અલગ છે, જ્યાં મેવાડનો રાજપરિવાર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દરમિયાન રાજમહેલમાંથી નીકળતી શાહી શોભાયાત્રા ખરેખર જોવાલાયક છે. જો તમે આ વર્ષે હોળીને એકદમ રોયલ અંદાજમાં ઉજવવા માગતા હોય તો રાજસ્થાન તમારા માટે બેસ્ટ સ્થળ છે.

4. શાંતિનિકેતન

પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં હોળીને વસંત ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરુઆત ખુદ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. અહીંનો નજારો અન્ય સ્થળો કરતાં તદ્દન અલગ છે, જ્યાં લોકો પીળા કપડાં પહેરીને નાચતા-ગીતા એકબીજાને ગુલાલ લગાવે છે. અહીંનો માહોલ એટલો કલાત્મક અને શાંતિપૂર્ણ હોય છે તેને જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે. જો તમે ભીડથી દૂર, શાલીનતાથી હોળી ઉજવવા માંગતા હોયો તો શાંતિનિકેતનથી વધુ સારી કોઈ જગ્યા નથી.

આ પણ વાંચો: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કર્યા તેલુગુ રીતરિવાજથી લગ્ન, હવે કન્નડ વિધિ પણ કરાશે

દિલ્હી

જો તમે એ લોકોમાંથી છો જેમને હોળી પર મ્યુઝિક, ડાન્સ અને પાર્ટી કરવાનું પસંદ છે, તો દિલ્હી તમારા માટે બેસ્ટ સ્થળ છે. અહીંના “હોળી મૂ” જેવા ફેસ્ટિવલ્સમાં લાઇવ મ્યૂઝિક અને નેચરલ રંગો સાથે એકદમ મોર્ડન અંદાજમાં જશ્ન મનાવવામાં આવે છે. આટલું જ નહીં દિલ્હીના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ અને સમુદાય હોળીમાં તમને દરેક પ્રકારના રંગ અને મસ્તી જોવા મળશે. એકંદરે, દિલ્હીની હોળીમાં તમને પરંપરા અને પાર્ટીનું જબરદસ્ત મિશ્રણ જોવા મળે છે.

Next Post
અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આ…

વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આ…

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન…

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન…

અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…
GUJARAT

Mansukh Vasava Statement : દેડિયાપાડા ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની મર્યાદા ઓળંગી હોવાનો...

Read more

વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આ…

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન…

અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In