• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

Load More

Mansukh Vasava Statement : દેડિયાપાડા ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની મર્યાદા ઓળંગી હોવાનો મામલો સામે આવ્યો છે. વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરતા સાંસદ એટલાં ઉશ્કેરાઈ ગયા હતા કે, તેમણે જાહેર મંચ પરથી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.

શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવતા સાંસદ લાલઘૂમ

તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતને લઈને મનસુખ વસાવાએ મંચ પરથી બળાપો કાઢતા કહ્યું કે, “આદિવાસી વિસ્તારોમાં સરકારે સારી શાળાઓ અને કોલેજો બનાવી છે, પણ પેલા લલવાઓને આ વિકાસ દેખાતો નથી.” એટલું જ નહીં, તેમણે આગળ વધતા ચૈતર વસાવા અને વિરોધ પક્ષના નેતાઓ માટે ‘ડફોળ’ અને ‘હરામીઓ’ જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો.

AAP અને કોંગ્રેસ પર વરસ્યા

સાંસદે મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરનારાઓ પર નિશાન સાધતા કહ્યું કે, “મોદી સાહેબ દેડિયાપાડા આવ્યા અને આ લોકો તેમની ટીકા કરે છે.” તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી કે, “આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખવામાં આવશે.”

આ પણ વાંચો: અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

ગરીમા ભૂલ્યા સાંસદ?

એક તરફ જ્યારે નાયબ મુખ્યમંત્રી મંચ પર હાજર હોય, ત્યારે સિનિયર સાંસદ દ્વારા વિરોધ પક્ષ સામે આ પ્રકારની અશોભનીય ભાષાનો પ્રયોગ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ચૈતર વસાવાએ ઉઠાવેલા શિક્ષણના મુદ્દે લોકશાહી ઢબે જવાબ આપવાને બદલે સાંસદની આ ગાળાગાળી રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી રહી છે.

Next Post
ભારત કનેક્ટ ફોર બિઝનેસ: MSMEને સરળતાથી ખરીદી અને વેચાણના એકાઉન્ટિંગ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ | bha…

ભારત કનેક્ટ ફોર બિઝનેસ: MSMEને સરળતાથી ખરીદી અને વેચાણના એકાઉન્ટિંગ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ | bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…
GUJARAT

અમદાવાદ, શનિવાર ભાવનગરની  ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લીમીટેડની  સિસ્ટમ સાયબર ક્રિમીનલ દ્વારા હેક કરીને બેંકના ચાર બેંક એકાઉન્ટમાં  ખાતાધારકોના મોબાઇલ નંબર...

Read more

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In