• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Load More

IMD Monsoon 2026: દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વખતે તે સમય પહેલા દસ્તક દઈ શકે છે. હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોનું માનવું છે કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ સાબિત થઈ શકે છે. 

અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિઓ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે અત્યંત અનુકૂળ બની રહી છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક લો-પ્રેશર એરિયા એટલે કે હળવું દબાણ સર્જાયું છે, જે આગામી થોડા કલાકોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. સાથે જ આ સિસ્ટમથી ચોમાસું ઉત્તર દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

ભારતીય હવામાન વિભાગે(IMD) જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે. સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વરસાદ, વાવાઝોડું, વીજળી પડવી, કરા પડવા અને કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની મિશ્ર અસર જોવા મળશે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના ઉત્તરી કિનારા પાસે સર્જાયેલું લો-પ્રેશર હવે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આશંકા છે.

ઉત્તર ભારતમાં વાવાઝોડા-વરસાદનું ઍલર્ટ

યુપી-બિહાર સહિત પાંચ રાજ્યોમાં 12 મેના રોજ વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં જ્યારે ઉત્તર પ્રદેશના 38 જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં ઑરેન્જ અને યલો ઍલર્ટ આપ્યું છે. DTE મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરના પવનોમાં ચક્રવાતી સ્વરૂપે બનેલું છે. તેની અસરથી 12થી 15 મે સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે પવનની ગતિ 30થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પૂર્વ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવવાની પણ આશંકા છે. પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે. કેટલાક સ્થળોએ કરા પડવાની પણ સંભાવના છે, જેનાથી ફળો અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે.

દક્ષિણ ભારતમાં 14થી 17 મે વચ્ચે ભારે વરસાદ 

દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 14થી 17 મે વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, આસામ, મેઘાલય અને મણિપુર સહિત અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનેક સ્થળોએ સારો વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમની અસર ઓડિશામાં પણ સ્પષ્ટપણે દેખાશે, જ્યાં રાજ્યના અનેક ભાગોમાં આગામી 6 દિવસ સુધી વરસાદનું અનુમાન છે. ઓડિશાના 20 જિલ્લામાં વીજળી પડવા અને તેજ પવન સાથે વરસાદનું યલો ઍલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે. પુડુચેરી, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ વરસાદ અને ગાજવીજનો દોર રહેશે. અનેક સ્થળોએ 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

પૂર્વ ભારતમાં પણ વરસાદનું યલો ઍલર્ટ

બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં આગામી થોડા દિવસો સુધી વરસાદ અને તેજ પવનની અસર રહેશે. બિહારમાં કરા પડી શકે છે, ઝારખંડ અને ઓડિશામાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. સિક્કિમ અને ઉત્તર બંગાળના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ (64.5-115.5 મીમી) માટે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી!

ક્યાં ચાલશે લૂ અને ભીષણ ગરમી?

ડાઉન ટુ અર્થ(DTA)ના રિપોર્ટ મુજબ, એક તરફ જ્યાં અનેક રાજ્યોમાં વરસાદથી રાહત મળી રહી છે, ત્યાં બીજી તરફ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં 12થી 17 મે સુધી લૂ ચાલવાની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે.

Next Post
સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથીયા દર્દી-મુલાકાતીઓ માટે જોખમી | Broken steps at Surat …

સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથીયા દર્દી-મુલાકાતીઓ માટે જોખમી | Broken steps at Surat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી! | G…

કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી! | G…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

Surat Nature Park : સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટ...

Read more

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી! | G…

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In