• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Load More

– પુરુષમાં જી6પીડીની ઉણપની જાણ ન હોય તો ખબર પડતા ચાર વર્ષ લાગે

– ભારતીયોમાં પોષક તત્વોની ખામી અને વારસાગત રક્તવિકારો હોવાથી એક જ ટેસ્ટથી ડાયાબિટિસનું નિદાન ન થઈ શકે

– ભારતના ઘણા હિસ્સાઓમાં લોકોમાં લોહતત્વની જ ખામી હોઈ એક જ ટેસ્ટના પરિણામો ગેરમાર્ગે દોરી શકે

HbA1c and Diagnosing diabetes: ભારતીયોનું કરવામાં આવતું  ડાયાબિટીસનું નિદાન ભૂલભરેલું હોય તેવી પ્રબળ સંભાવના છે. તેનું એકમાત્ર કારણ એ છે કે ભારતમાં ડાયાબિટીસ માટે એકમાત્ર HbA1c બ્લડ ટેસ્ટ પર જ આધાર રાખવામાં આવે છે. હવે આ ટેસ્ટ પર જ મદાર ગેરમાર્ગે દોરતા પરિણામો આપી શકે તેમ જણાવવામાં આવ્યું છે.  ભારતની આગવી પ્રોફાઇલ જોતાં બીજા ટેસ્ટ પણ જરૂરી છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે. 

ધ લેન્સેટ રિજિયોનલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે ડાયાબિટિસના નિદાન અને તેની પર દેખરેખ રાખવા માટે સામાન્ય રીતે વપરાતાં HbA1c બ્લડ ટેસ્ટ લાખો ભારતીયોના કેસોમાં ગેરમાર્ગે દોરી શકે તેવા પરિણામો દર્શાવી શકે છે. આમ થવાનું કારણ ભારતીયોમાં વ્યાપક પોષક તત્વોની ખામી અને વારસાગત રક્તવિકારો છે. આ સમસ્યા ધરાવતાં લોકોના ટેસ્ટ કેસોમાં બ્લડ સુગરનું લેવલ વધારે અથવા ઓછું દર્શાવવામાં આવે તે શક્ય છે. 

સિનિયર એન્ડોક્રિનોલોજિસ્ટ પ્રોફેસર અનુપ મિશ્રા દ્વારા કરવામાં આવેલાં રિવ્યુમાં HbA1c લેવલ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. HbA1c લેવલ્સમાં સરેરાશ બ્લડ ગ્લુકોઝ હિમોગ્લોબિનના ગ્લાયકેશન દ્વારા માપવામાં આવે છે. બ્લડ ગ્લુકોઝની આ સરેરાશ રક્તકણો કે આયર્નની ખામી પ્રમાણે વધારે કે ઓછી આવી શકે છે. મિશ્રાએ જણાવ્યં હતું કે ભારત જેવા પ્રદેશોમાં જ્યાં પોષક તત્વોનો અભાવ અને રક્તકણોની ખામી વ્યાપક છે  ત્યાંં  HbA1c બ્લડ ટેસ્ટ પર જ સઘળો મદાર રાખવાથી ડાયાબિટિસના તબક્કાનું ખોટું વર્ગીકરણ થઇ શકે છે. 

ભારતના અમુક હિસ્સાઓમાં અડધાથી વધારે વસ્તીમાં લોહતત્વ એટલે કે આયર્નની ઉણપ હોઇ HbA1c ટેસ્ટના પરિણામો ગેરમાર્ગે દોરનારા આવી શકે છે. આ રિવ્યુમાં ચેતવણી આપવામાં આવી છે કે પુરૂષમાં જી૬પીડીની ઉણપ હોવાનું જાણી ન શકાયું હોય તો ડાયાબિટિસનું નિદાન ચાર વર્ષ મોડું થઇ શકે છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યું હતું કે શહેરોમાં સુસજજ હોસ્પિટલ્સમાં પણ HbA1cના પરિણામો રક્તકણોની ખામીઓને કારણે અલગ અલગ જોવા મળ્યાં છે.

 ગ્રામ વિસ્તારોમાં કુપોષણ અને વારસાગત રક્ત વિકારો વ્યાપક હોઇ આ પરિણામોમાં  વધારે વિસંગતિઓ જોવા મળી શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે લેબોરેટરીમાં ક્વોલિટી કન્ટ્રોલમાં પણ અનિયમિતતા હોઇ ભૂલો વધી શકે છે. જેના કારણે HbA1cના પરિણામોનું અર્થઘટન કરવાનું પડકારજનક બની રહે છે. આમ, માત્ર HbA1c બ્લડ ટેસ્ટ પર જ આધાર રાખતાં જાહેર આરોગ્ય સર્વેમાં ભારતના ડાયાબિટિસનું ચોક્સાઇપૂર્ણ ચિત્ર મળતું નથી. 

Next Post
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન...

Read more

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In