• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

Load More

Indian Navy Oil Tanker Missile Operation: ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાત(UAE)ના ફુજૈરાહથી કોચી જઈ રહેલા તેલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે દૂર કરીને મોટી દરિયાઈ દુર્ઘટના ટાળી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 26 મેના રોજ ઓમાનના દરિયાકાંઠે MT ઓલિમ્પિક તેલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. અત્યંત ખતરનાક પરિસ્થિતિઓમાં ભારતીય નૌકાદળે એક ઉચ્ચ-જોખમી કામગીરી હાથ ધરી માત્ર વોરહેડ જ નહીં, પણ તેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય પણ કર્યો.

શું છે સમગ્ર ઘટના?

આ ઘટના 26 મેના રોજ બની હોવાનું જણાય છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)એ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને શુક્રવારે (12 જૂન, 2026) ટેન્કરની વિગતો અને ફોટા જાહેર કર્યા હતા. PIBના અહેવાલ મુજબ, માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવંદન કરાયેલુ ક્રૂડ ઓઇલ ટેન્કર ‘MT ઓલિમ્પિક લાઇફ’ સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ બંદરથી કોચી તરફ જઈ રહ્યું હતું. જોકે, 26 મે, 2026ના રોજ ઓમાનના દરિયાકાંઠે જહાજમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, મિસાઇલ અથવા પ્રોજેક્ટઈલનું વોરહેડ જહાજના બાહ્ય ભાગમાં ઘૂસી ગયું અને તેના આંતરિક ભાગમાં પહોંચ્યું હતું. સદનસીબે તેનાથી વિસ્ફોટ થયો ન હતો.

ફ્યૂલ સ્ટોરેજ એરિયામાં ફસાયું હતું વોરહેડ

તપાસમાં જાણવા મળ્યું કે, મિસાઈલનું વોરહેડ જહાજના અનેક સ્તરોમાં ઘૂસી ગયું હતું અને સીધું ફ્યૂલ સ્ટોરેજ એરિયામાં ફસાઈ ગયું હતું, જ્યાં મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થો હતા. જો વોરહેડ સહેજ પણ સક્રિય થાત, તો સમગ્ર ટેન્કરમાં મોટો વિસ્ફોટ થવાની શક્યતા હતી. આમ જો આવું થયું હોત તો ક્રૂ સભ્યોના મોત થવાની સાથે સમુદ્રમાં મોટી પર્યાવરણીય આપત્તિ પણ સર્જાઈ હોત.

લાઈવ મિસાઈલથી 2000 કિમી મુસાફરી કરી

રિપોર્ટ મુજબ, આવી સ્થિતિમાંથી વિસ્ફોટક વોરહેડને સુરક્ષિત રીતે દૂર કરવું એ ખૂબ જ જોખમી કાર્ય હતું. એક નાની ભૂલ પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તમે હતું. તેથી જહાજને લાઈવ મિસાઈલથી 2000 કિમી મુસાફરી કરવાની ફરજ પડી હતી.

નૌકાદળે કેવી રીતે પર પડ્યું ઓપરેશન?

માહિતી મળતાં, ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર – ઇન્ડિયન ઓશન રિજન (IFC-IOR) દ્વારા ભારતીય નૌકાદળને એલર્ટ મોકલવામાં આવ્યું હતું. આ પછી, કોચી સ્થિત સદર્ન નેવલ કમાન્ડે તેની નિષ્ણાત વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) ટીમને તૈનાત કરી હતી.

નેવીના એક્સપર્ટે પહેલા જહાજનું ડિટેઇલ મોનીટરીંગ કર્યું. ત્યારબાદ વોરહેડની સ્થિતિનું તબક્કાવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઘણા દિવસો સુધી ચાલેલી પ્રક્રિયા પછી વોરહેડને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું અને પછી સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.

એક અઠવાડિયા ચાલ્યું મિશન

PIBના અહેવાલ મુજબ, નૌકાદળનું મિશન ફક્ત એક કે બે કલાક નહીં પરંતુ ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. જેમાં નૌકાદળની નિષ્ણાત ટીમે ખાતરી કરવાની હતી કે, વોરહેડ દૂર કરવાથી જહાજ, ક્રૂ સભ્યો અથવા આસપાસના દરિયાઈ વિસ્તારને કોઈ નુકસાન ન થાય. 

Next Post
કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

SIM Swap Fraud Ahmedabad: અમદાવાદમાં નવરંગપુરા સી.જી. રોડ પર આવેલી એક જાણીતા જ્વેલરી શોપના માલિકનું સીમ કાર્ડ બ્લોક કરાવી, ગઠિયાઓએ...

Read more

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In