• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતે COP33ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કારણ પણ ન જણાવ્યું, 2028માં થવાનું હતું આયોજન | india…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતે COP33ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કારણ પણ ન જણાવ્યું, 2028માં થવાનું હતું આયોજન | india…
2
VIEWS
Share on FacebookShare on Twitter

India COP33 withdrawal: ભારતે વર્ષ 2028માં યોજાનારા યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન COP33ની યજમાની કરવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. વૈશ્વિક સ્તરે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભારતે પોતે આ કાર્યક્રમ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી.

યજમાનીના પ્રસ્તાવ પરથી ભારતની પીછેહઠ

વર્ષ 2023માં દુબઈ ખાતે યોજાયેલ COP28 દરમિયાન પીએમ મોદીએ પોતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારત 2028માં COP33ની યજમાની કરવા ઈચ્છે છે. તે સમયે પીએમ મોદીએ આબોહવા પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં ભારતની વધતી જતી ભૂમિકા અને નેતૃત્વને રેખાંકિત કર્યું હતું. જોકે, હવે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવાની જાણ કરી દીધી છે, પરંતુ આ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

પ્રસ્તાવ પાછો ખેંચવા પર કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં

પર્યાવરણ મંત્રાલયે આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. નોંધનીય છે કે ભારત આ આયોજન માટે ખૂબ જ ગંભીર હતું અને જુલાઈ 2025માં મંત્રાલય દ્વારા ખાસ ‘COP33 સેલ’ની રચના પણ કરવામાં આવી હતી, જેથી વર્ષ 2028ના શિખર સંમેલન માટે તમામ સાધન-સામગ્રી અને વ્યૂહનીતિ તૈયાર કરી શકાય.

આ પણ વાંચો: કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ

પર્યાવરણના રક્ષણ માટે વૈશ્વિક લક્ષ્યાંકોની ચર્ચા

COP એટલે કે ‘કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ’ એ સંયુક્ત રાષ્ટ્ર હેઠળ યોજાતું વિશ્વનું સૌથી મોટું વાર્ષિક સંમેલન છે. આ મંચ પર વિશ્વના દેશો ભેગા મળીને આબોહવા પરિવર્તન સામે લડવા માટેના લક્ષ્યાંકો અને નીતિઓ પર ચર્ચા કરે છે. સામાન્ય રીતે આ સંમેલન વિવિધ પ્રાદેશિક જૂથો વચ્ચે વારાફરતી યોજાય છે. હવે પછીનું COP31 સંમેલન તૂર્કિયે અને ઓસ્ટ્રેલિયા સંયુક્ત રીતે યોજશે, જ્યારે તે પછીનું સંમેલન ઈથિયોપિયામાં યોજાનાર છે. આવા સમયે ભારતનું પાછળ હટવું એ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

ભારતે COP33ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કારણ પણ ન જણાવ્યું, 2028માં થવાનું હતું આયોજન 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ…

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

Load More

Next Post
રાઘવ ચઢ્ઢા હવે નવી પાર્ટી બનાવશે? AAP સાથે ખેંચતાણ વચ્ચે નવા VIDEO એ ચર્ચા જગાવી | what aap raghav c…

રાઘવ ચઢ્ઢા હવે નવી પાર્ટી બનાવશે? AAP સાથે ખેંચતાણ વચ્ચે નવા VIDEO એ ચર્ચા જગાવી | what aap raghav c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ…

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ…

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …
GUJARAT

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર ગૃહથી કાલુપુરા તરફ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે....

Read more

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ…

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In