• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Emmanuel Macrons Hindi Farewell Message: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસના અંતિમ દિવસે એક ભાવુક અને યાદગાર ક્ષણ જોવા મળી હતી. પીએમ મોદી જ્યારે પોતાના મલ્ટિ-સિટી પ્રવાસને પૂર્ણ કરીને રવાના થઈ રહ્યા હતા, ત્યારે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને તેમને સરપ્રાઈઝ આપતા ખાસ હિન્દી ભાષામાં વિદાય સંદેશ આપ્યો હતો. પીએમ મોદીનો આ પ્રવાસ નીસ (Nice) શહેરથી શરૂ થયો હતો, ત્યારબાદ તેઓ G7 સમિટ માટે એવિયન ગયા હતા અને છેલ્લે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા.

પ્રમુખ મેક્રોને હિન્દીમાં કહ્યું કે, ‘પ્રિય મિત્ર નરેન્દ્ર, મને ખૂબ જ ખુશી થઈ આપનું નીસ, એવિયન અને પેરિસમાં સ્વાગત કરીને. ફ્રાન્સ અને ભારતની દોસ્તી અમર રહે.’ આ આત્મીય સંદેશ બાદ મેક્રોને અંગ્રેજીમાં હસતા હસતા ઉમેર્યું કે, ‘હું આશા રાખું છું કે મારી હિન્દી સાચી હશે. મારા પ્રિય નરેન્દ્ર મોદી, તમારી મિત્રતા માટે હું તમારો ખૂબ આભારી છું. ફ્રાન્સ તમને પ્રેમ કરે છે. દિલ્હી પાછા ફરતા પહેલા તમે પેરિસમાં આટલા બધા મિત્રો સાથે સમય વિતાવ્યો તે જોઈને મને આનંદ થયો.’

ભારત-ફ્રાન્સ વ્યૂહનીતિ અને ટેક્નોલોજી ક્ષેત્રે ભાગીદારી મજબૂત બની

પીએમ મોદીના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેની ‘સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (વ્યૂહનીતિ) ને વધુ ઊંડી અને મજબૂત કરવાનો હતો, જેને આ વર્ષની શરૂઆતમાં જ ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવી છે. પ્રવાસના છેલ્લા દિવસે બંને નેતાઓએ પેરિસમાં આયોજિત યુરોપના સૌથી મોટા ટેક્નોલોજી અને સ્ટાર્ટ-અપ ઇવેન્ટ ‘VivaTech 2026’માં હાજરી આપી હતી. આ વર્ષે આ ઇવેન્ટમાં ભારત ‘AI કન્ટ્રી પાર્ટનર’ છે. બંને નેતાઓએ પ્રદર્શન પૅવેલિયનની મુલાકાત લીધી હતી, નવા ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકો સાથે મુલાકાત કરી હતી અને એકબીજાને ગળે લગાડીને ઉષ્માભર્યું વલણ દર્શાવ્યું હતું.

પેરિસમાં ભારતીય સમુદાયને પીએમ મોદીનું સંબોધન

ફ્રાન્સથી રવાના થતાં પહેલાં પીએમ મોદીએ પેરિસમાં વસતા ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો અને ભારત અને ફ્રાન્સના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રવાસી ભારતીયોને એક મજબૂત સ્તંભ ગણાવ્યા હતા. તેમણે છેલ્લા 12 વર્ષમાં ભારતે સાધેલી આર્થિક પ્રગતિના આંકડા રજૂ કરતા જણાવ્યું કે, ‘છેલ્લા 12 વર્ષમાં ભારતની નિકાસમાં 35 ગણો વધારો થયો છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં 100 ગણો અદભુત વિકાસ થયો છે, જેના કારણે ભારત આજે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે. આ ઝડપી પ્રગતિના જોરે ભારત અત્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે.’

આ પણ વાંચો: ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વધારો

પીએમ મોદીએ સતત 12 વર્ષ સુધી દેશની સેવા કરવાની તક આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમણે ભાવુક થતા કહ્યું કે, ‘આ ભારતની લોકશાહીની તાકાત છે કે જેણે એક ચા વેચનારને આ સ્થાન પર પહોંચાડ્યો છે. છેલ્લા 12 વર્ષ 1.4 અબજ ભારતીયોની અદભુત ક્ષમતાના સાક્ષી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી (GDP) બમણો થયો છે, સાથે જ દેશમાં ઍરપૉર્ટ, યુનિવર્સિટીઓ અને હાઇવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વધારો થયો છે. એટલું જ નહીં, આ વિકાસના કારણે દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં મોટી સફળતા મળી છે.’

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na…

Load More

Next Post
સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ | SMC School…

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ | SMC School...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na…

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na…

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…
GUJARAT

Gujarat Rainfall: રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હવે વધુ પ્રબળ બની છે અને મેઘરાજાએ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ...

Read more

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na…

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar…

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In