• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત સર્વાઈકલ કેન્સરની પણ રાજધાની, દર સાત મિનિટે એક મહિલાનું મોત થાય છે | india is capital of cervic…

satyasamachar by satyasamachar
January 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત સર્વાઈકલ કેન્સરની પણ રાજધાની, દર સાત મિનિટે એક મહિલાનું મોત થાય છે | india is capital of cervic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy …

વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begin…

Load More

વડોદરાઃ ભારત માત્ર ડાયાબીટિસ જ નહીં પણ સર્વાઈકલ કેન્સર( સ્ત્રીના ગર્ભાશયના નીચેના હિસ્સામાં થતું કેન્સર)ની પણ રાજધાની છે અને દર સાત મિનિટે એક ભારતીય મહિલા તેના કારણે જીવ ગુમાવે છે તેમ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના પૂર્વ ડાયરેકટર ડો.પ્રિયા અબ્રાહમે  કહ્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં  પ્રો.વી વી મોદી લેકચર સિરિઝના ભાગરુપે ડો.અબ્રાહમનું આ લેકચર યોજાયું હતું.ડો.પ્રિયા અબ્રાહમ કોરોનાકાળમાં ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના ડાયરેકટર હતા અને તેમની ટીમે ભારતમાં સૌથી પહેલા કોરોના વાયરસને અલગ તારવ્યો હતો.ઉપરાંત કોરોના ટેસ્ટિંગનો સમય પણ ઘટાડીને ચાર કલાકનો કર્યો હતો.

ડો.અબ્રાહમે જણાવ્યું હતું કે, સર્વાઈકલ કેન્સર માટે એચપીવી વાયરસ જવાબદાર છે.મહિલાઓમાં જે કેન્સર સૌથી વધારે જોવા મળે છે તેમાં સર્વાઈકલ કેન્સર ચોથા ક્રમે છે.વિશ્વમાં તેના કારણે દર વર્ષે ૬.૬ લાખ કેન્સરના નવા કેસ નોંધાય છે અને ૩.૫૦ લાખ મહિલાઓ મોતને ભેટે છે.ભારતમાં તેના કારણે મહિલાઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે તે એક કડવી વાસ્તવિકતા છે.

તેમણે કહ્યું હતું કે,વૈશ્વિક સ્તરે ૨૦૩૦ સુધીમાં સર્વાઈકલ કેન્સરને ખતમ કરવાનું લક્ષ્ય છે.જેમાં ૯૦ ટકા છોકરીઓને ૧૫ વર્ષની વય પહેલા જ તેની રસી આપવાનું, ૭૦ ટકા મહિલાઓના સ્ક્રિનિંગનું અને જેમને કેન્સર થયું છે તે પૈકીની ૯૦ ટકા મહિલાઓની સારવારની યોજના છે.સર્વાઈકલ કેન્સર એચવીપી વાયરસના લીધે થાય છે.

કેન્સર માટે જવાબદાર વાયરસનો હવે સંખ્યાબંધ રીતે ટેસ્ટ કરી શકાય છે

તેમણે આ વાયરસ કેવી રીતે મહિલાઓના શરીરમાં પ્રવેશે છે અને કઈ રીતે ફેલાય છે તેની જાણકારી આપતુ પ્રેઝન્ટેશન રજૂ કરવાની સાથે સાથે કહ્યું હતું કે,  એચવીપી વાયરસનો ટેસ્ટ કરવા માટે હવે માર્કેટમાં ૨૦૦ કરતા વધારે પ્રકારની પધ્ધતિઓ ઉપલબ્ધ છે.ભારતમાં મહિલાઓને એક મોટો વર્ગ એવો છે જેમની પાસે તબીબી સારવાર ઉપલબ્ધ નથી.આ મહિલાઓને સર્વાઈકલ કેન્સરનું જોખમ વધારે છે.તેમના સુધી એચવીપી વાયરસના ટેસ્ટિંગની સુવિધા પહોંચાડવી જરુરી છે.ટેસ્ટના કારણે વાયરસ કેટલા પ્રમાણમાં શરીરમાં ફેલાયો છે તે જાણી શકાય છે.સ્ટેજ -૩ સુધી વાયરસને આગળ વધતો અટકાવવો પણ શક્ય છે.

Next Post
મહિલા ક્રિકેટ મેચ દરમિયાન કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં કાર આગમાં લપેટાતાં દોડધામ મચી | fire caught …

મહિલા ક્રિકેટ મેચ દરમિયાન કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં કાર આગમાં લપેટાતાં દોડધામ મચી | fire caught ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy …

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…
INDIA

કાલાવડ રોડ એમ.જી. હોસ્ટેલમાં મારામારી બીજા રૂમમાં રહેતા બે સગાભાઇઓ વિરૂદ્ધ ગાંધીગ્રામ-૨ પોલીસમાં ફરિયાદ રાજકોટ: કાલાવડ રોડ પર એમ.જી. હોસ્ટેલમાં...

Read more

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy …

વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In