• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

Load More

ભાવનગર ગદ્યસભાનો પાંત્રીસમો સ્થાપના દિવસ મેઘાણી ઑડિટોરિયમ ભાવનગર ખાતે તાજેતરમાં યોજાઈ ગયો.

ગદ્યસભાના આ વાર્તાપર્વની ઉજવણીમાં વાચિકમ્ , મંચન અને મોનોએક્ટ રજૂ થયાં હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી નટવરભાઈ વ્યાસે મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી.

વાચિકમ્ કૃતિઓમાં જતીન ઉપાધ્યાયના નિબંધ ‘તળાવેથી’ નું નિરાલી ઉપાધ્યાયે, પ્રવીણ સરવૈયાની લઘુકથા ‘ઝિયાણું’નું મૌલિ ત્રિવેદીએ અને દીપ વ્યાસની ટૂંકી વાર્તા ‘છેલ્લા શબ્દો’નું ભાવવાહી વાચિકમ્ જતીન ઉપાધ્યાયે કર્યું હતું.

ત્યારબાદ મંચન ઇવેન્ટમાં વાર્તાકાર અજય ઓઝાની ટૂંકી વાર્તા ‘વંઢાપો’નું વિપુલ કોરડિયા અને દીપ વ્યાસ દ્વારા થયેલ નાટ્ય રૂપાંતર ગદ્યસભાના સદસ્યો દ્વારા ભજવાયું હતું. તો નીતિન ત્રિવેદી દ્વારા લખાયેલ ‘ના, હું એને પ્રેમ કરતો નથી’ની મોનોએક્ટ ભજવણી કલાકાર યશ કુવાડિયા દ્વારા સુંદર રીતે થઈ હતી.

‘મૈં માધુરી બનના ચાહતા હું…’ નામે ગદ્યસભાના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા રચાયેલ એક વિલક્ષણ વાર્તાની મોનોએક્ટ પ્રસ્તુતિ નાટ્યકાર ઉત્કર્ષ ભટ્ટ મારફત અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવેલ.

ત્યારબાદ અરવિંદભાઈ પંડ્યા રચિત ‘આઘાત’ વાર્તાનું ગદ્યસભાના સભ્ય વિપુલ કોરડિયા દ્વારા થયેલ નાટ્ય રૂપાંતર ગદ્યસભાના જ સભ્યો દ્વારા ભજવામાં આવ્યું. જે પ્રેક્ષકોની દાદ મેળવી ગયું.

પરદેશથી હમણાં ભાવનગરના ભાવાવરણને માણી રહેલ કવિ શ્રી અશરફ ડબાવાલા અને કવિયત્રી શ્રી મધુમતીબહેન મહેતાએ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની વિવિધ તરાહથી પ્રભાવિત થઈ શુભેચ્છાઓ પાઠવી હતી.

ગદ્યસભાના વાર્તાપર્વ ૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ સાહિત્યકાર ભદ્રાયુ વચ્છરાજાની, આદરણીય કવિ શ્રી વિનોદ જોશી, શામળદાસ કૉલેજના નવનિયુક્ત પ્રિન્સિપાલ ડૉ. વિશ્વાસ જોશી, શિશુવિહાર બુધસભાના કવિઓ, કવિતાકક્ષના અધ્યક્ષ શ્રી હિમલભાઈ પંડ્યા અને તેની ટીમ, ગુજરાતીના અધ્યાપક દિક્પાલસિંહ જાડેજા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી પધારેલ મુખ્ય શિક્ષકો, સારસ્વત ગણ અને ભાવેણાંના સમજદાર ભાવકોએ ઉપસ્થિત રહી પ્રસ્તુત વાર્તાપર્વમાં પ્રાણ પૂર્યા હતાં.

પોતાનાં વિદ્યાર્થીઓના શબ્દઘડતર સાથે જીવન ઘડતર માટે સતત પ્રવૃત્ત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાષા ભવનના અધ્યક્ષ તેમજ ભાવનગર ગદ્યસભાના પ્રમુખ, સાહિત્યકાર ડૉ. મહેન્દ્રસિંહ પરમારે ભાવનગર ગદ્યસભાના ગદ્યકારોનાં સર્વાંગી સર્જનની પ્રોસેસ તેમજ ગદ્યસભાની ગદ્યને લગતી પ્રવૃત્તિઓ વિશે અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું.

ગદ્યસભાના આ પાંત્રીસમા વાર્ષિકોત્સવને સફળ બનાવવા ડૉ. માનસીબેન ત્રિવેદી, દીપિકાબેન યાદવ, દર્શન પાઠક, સંદીપ પંડ્યા, મેઘરાજસિંહ, પારસ મકવાણા, તિશા સુથાર, કૃતિ પંડ્યા, રિદ્ધિ વગેરેએ એક્ટિંગ, ગ્રાફિક્સ, લાઈટિંગ, મ્યુઝિક, કૉચ્યુમ્સ, મેકઅપ વગેરેમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

ગદ્યસભાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય આદરણીય ગંભીરસિંહજી ગોહિલ અને માય ડિયર જયુ સાહેબની પ્રેરણા થકી સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.

ભાવનગર ગદ્યસભાના આ ૩૫મા સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ના સમગ્ર કાર્યક્રમની ડિઝાઇન તૈયાર કરીને એને ચરિતાર્થ કરી હતી અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ મંત્રી શ્રી અજય ઓઝાએ. તો વાચિકમ્ ઇવેન્ટ પ્રવીણ સરવૈયાએ સંભાળી હતી.

વાર્તાપર્વ ૩નું સંચાલન રેણુકા મહેતા અને અક્ષર જાનીએ કર્યું હતું.

Next Post
અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come…

અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
GUJARAT

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ-જાહેર ભરણાં) મારફત વિક્રમી નાણાં ઊભા કરાયા હોવા છતાં વળતર પેટે રોકાણકારોએ...

Read more

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In