• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…

Load More

Lioness death Bhavnagar-Somnath highway : ભાવનગર-સોમનાથ હાઈવે પર નાગેશ્રી નજીક અજાણ્યા વાહનની હડફેટે સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એક માસમાં 3 વન્યપ્રાણી અકસ્માતે મોતને ભેટ્યા છે. હાઈવે વન્યપ્રાણીઓ માટે ‘ડેથ ઝોન’ બનતા વનપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સિંહણના મોતની ઘટનાને પગલે જાફરાબાદ રેન્જ વિભાગે તપાસ આદરી છે.

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે હવે વન્યપ્રાણીઓ માટે અતિ ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ હાઈવે પર વાહનોની તેજ રફ્તાર નિર્દોષ વન્યજીવોનો ભોગ લઈ રહી છે. જાફરાબાદના નાગેશ્રી નજીક ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનામાં એક સિંહણનું મોત નીપજ્યું છે. છેલ્લા એક મહિનામાં અકસ્માતે વન્યપ્રાણીના મોતની આ ત્રીજી ઘટના બનતા વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા પ્રસરી છે.

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક આવેલા ટોલનાકા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તો પસાર કરી રહેલી આશરે 3 થી 5 વર્ષની ઉંમરની સિંહણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

વનવિભાગની ટીમ ઘટનાસ્થળે

અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં જ વનવિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત સિંહણના દેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: જૂનાગઢ: કેશોદના ખમીદાણામાં કૂવામાંથી મળ્યું માનવ કંકાલ, 6 મહિના પહેલા ગુમ વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ?

એક મહિનામાં ‘મૃત્યુનો તાંડવ’: ૩ વન્યજીવોના મોત 

તમને જણાવી દઈએ કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે વન્યપ્રાણીઓ માટે ‘રક્તરંજિત’ બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો ગત 4 જાન્યુઆરી આજ હાઈવે પર વાહન હડફેટે એક સિંહણનું મોત થયું હતું. જ્યારે 5 દિવસ અગાઉ નેશનલ હાઈવે પર એક દીપડી પણ વાહન અકસ્માતમાં મોતને ભેટી હતી. નાગેશ્રી નજીક વધુ એક સિંહણનો ભોગ લેવાયો. આમ, માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં 3 જેટલા દુર્લભ વન્યપ્રાણીઓ અકસ્માતે મોતને ભેટતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Next Post
૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો | Iwe ra ares pokiten ar solani ambergris mi ükükün …

૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો | Iwe ra ares pokiten ar solani ambergris mi ükükün ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …
GUJARAT

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી તૂટી ગયા હતા. જો કે ઈરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠના...

Read more

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ | BJP’s tsunami in district elections…

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In