• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
9
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

Load More

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ રેલવેના સવારી ડિબ્બા મરામત કારખાનાનું રાજભાષા સંબંધિત નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્ય કારખાના પ્રબંધક શ્રી રાકેશ કુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ રાજભાષા હિન્દી સંબંધિત નિયમોની માહિતી આપવા માટે એક કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું. કારખાનાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યશાળામાં ભાગ લઈ વધુમાં વધુ કાર્ય રાજભાષા હિન્દીમાં કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પશ્ચિમ રેલવેના મુખ્ય કાર્યાલયના રાજભાષા વિભાગની વરિષ્ઠ રાજભાષા અધિકારી શ્રીમતી સુનીતા અહીરે દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે રાજભાષા અધિનિયમ 1963 અનુસાર કેન્દ્ર સરકારના દેશભરના તમામ કચેરીઓમાં સરકારી કામકાજ હિન્દીમાં કરવામાં આવવું જોઈએ. આ અધિનિયમના યોગ્ય પાલન માટે પશ્ચિમ રેલવેનો રાજભાષા વિભાગ સમયાંતરે આવા નિરીક્ષણો કરે છે.

વરિષ્ઠ રાજભાષા અધિકારી શ્રીમતી સુનીતા અહીરે કારખાનાના વિવિધ વિભાગોમાં જઈ સરકારી કામકાજ સંબંધિત ભૌતિક તથા ઈ-ઓફિસ ફાઈલોનું નિરીક્ષણ કર્યું અને રાજભાષા નિયમોના પાલન અંગે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે ભાવનગર કારખાનાના કર્મચારીઓ રાજભાષા નિયમો પ્રત્યે જાગૃત છે અને પોતાનું સરકારી કામકાજ હિન્દીમાં કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના મોટા ભાગના નાગરિકો હિન્દી બોલે અને સમજે છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. તેથી આપણું સંવિધાનિક કર્તવ્ય છે કે સરકારી કામકાજ હિન્દીમાં કરવામાં આવે જેથી સામાન્ય જનતા સાથેનો સંવાદ સરળ, પારદર્શક અને સમાવેશક બને અને તેઓ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે.

આ રાજભાષા અધિનિયમ 1963 અને રાજભાષા નિયમો 1976 અંતર્ગત આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે. સંસદીય રાજભાષા સમિતિના નિર્દેશ મુજબ સરકારી કામકાજ હિન્દીમાં કરવું આવશ્યક છે અને સમિતિ તેના નિરીક્ષણ દરમિયાન આ બાબતો પર ખાસ ધ્યાન આપે છે. તેમણે કર્મચારીઓને પોતાનું સંપૂર્ણ કાર્ય હિન્દીમાં કરવા અનુરોધ કર્યો અને નિયમોના વધુ સારા અમલીકરણ માટે માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે મુખ્ય કારખાના પ્રબંધક શ્રી રાકેશ કુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ રાજભાષા કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેથી કારખાનાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ રાજભાષા નિયમો વિશે વધુ જાણકારી મેળવી શકે. આ કાર્યશાળામાં શ્રીમતી સુનીતા અહીરે રાજભાષા નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યશાળામાં 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો.

અંતમાં વરિષ્ઠ સહાયક નાણાકીય સલાહકાર તથા સંપર્ક રાજભાષા અધિકારી શ્રી રત્નેશ કુમારે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ કાર્યશાળાથી રાજભાષા નિયમોને વિગતવાર સમજવાની તક મળી છે અને ભાવનગર કારખાનું રાજભાષા નિયમોના પાલન માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે.

Next Post
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો ન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…
GUJARAT

Supreme Court On Motor Accident Claim : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર...

Read more

ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ |…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો ન…

સોનાના ભાવમાં બે જ દિવસમાં રૂ. 7,000 રૂપિયા અને ચાંદીમાં રૂ. 22,000 સુધીનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In