• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Rajkot News : ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 114 નો તોતિંગ વધારો ઝીંકવાની સાથે ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી મળતી માહિતી મુજબ ચાર દિવસથી તેનો સપ્લાય પણ અટકાવી દેવામાં આવતા અને કોમર્શિયલ બાટલાના બુકિંગની ડિલિવરી હોલ્ડ પર રાખી દેવાતા રાજકોટના હજારો કારખાના-ઉદ્યોગો પર સંકટના વાદળો ઘેરાયા છે.

ડોમેસ્ટિક માટે જ સપ્લાયનો પરિપત્ર

એજન્સીઓએ બુકિંગ હોલ્ડ પર રાખી દીધા, રાજકોટની ઔદ્યોગિક વસાહતોમાં ચિંતા વધી ગઇ છે. એક તરફ વર્ષે 50 હજાર કરોડનું ટર્નઓવર અને આશરે 15 હજાર કરોડની નિકાસ કરતા મોરબીના 700 સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ગેસના અભાવે ટપોટપ બંધ થવા લાગ્યા છે, ત્યારે રાજકોટમાં શાપર વેરાવળ, મેટોડા, આજી સહિત ઔદ્યોગિક વસાહતોમાં તેમજ શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટ, રબ્બર, સોના-ચાંદી સહિત મેટલ ગાળવા સહિત અનેકવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ડિલિવરી હાલ અટકી જતા ઉદ્યોગકારોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને આ અંગે ધારાસભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરીને સરકારમાં રજૂઆતની તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધ હજુ 7 દિવસ ચાલશે તો દુનિયામાં મહામંદી સર્જાશે! 16 દેશોને અસર થવાનો દાવો

એલપીજીને માત્ર ઘરેલુ વપરાશ માટે સપ્લાય કરાશે

ગેસ એજન્સીઓના સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જે એલ.પી.જી. મેળવે તે માત્ર ઘરેલું વપરાશ માટે સપ્લાય કરવા જણાવાયું છે. ઉપરાંત ગત ચાર દિવસથી કોમર્શિયલ ગેસની ડિલિવરી એજન્સીઓને મળતી બંધ થઈ છે જેના પગલે કોમર્શિયલ ગેસના જથ્થાબંધ બુકિંગ અન્વયે વિતરકો દ્વારા ડિલિવરી હાલ સ્થગિત કરી દેવાઈ છે. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં અંદાજે 10 હજાર નાના-મોટા યુનિટો ગેસનો વપરાશ કરે છે. શહેરમાં આશરે 3500 થી વધુ કોમર્શિયલ ગેસ બાટલાના ગ્રાહકો છે.

કોમર્શિયલ ગેસમાં સપ્તાહમાં બીજી વાર ભાવ વધારો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના બાટલાના ભાવ ગત ફેબ્રુઆરી-26 ના અંતમાં રૂ. 1732.50 હતો. આ ભાવમાં તા. 1 માર્ચે રૂટીનમાં દર મહિને રિવાઇઝ થતા ભાવ મુજબ રૂ. 27 વધારીને રૂ. 1760.50નો ભાવ થયો હતો. હવે યુદ્ધના પગલે એક સાથે રૂ. 114 નો વધારો ઝીંકી દેવાયો છે, આમ સપ્તાહમાં બીજી વાર ભાવ વધારાયો છે અને બાટલાનો ભાવ રૂ. 1874.50 એ પહોંચી ગયો છે.

ઉદ્યોગોને 75 ટકા ગેસ વાપરવા છૂટ આપવા ધારાસભ્યની રજૂઆત

અબજો રૂપિયાના વાઇબ્રન્ટ કરાર થયા તે રાજકોટમાં ગેસની શોર્ટ સપ્લાયથી ખુદ ભાજપના નેતાઓમાં પણ ચિંતા જાગી છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્યએ ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પડાતા પી.એન.જી. (PNG) ગેસની વપરાશની મર્યાદા 50 ટકા કરાઈ છે તે 75 ટકા કરવા તેમજ એક્સેસ ગેસની ગણતરી આખા મહિનાની સરેરાશ મુજબ કરવા સરકારને રજૂઆત કરી છે. કાસ્ટિંગ અને હીટ ટ્રીટમેન્ટ જેવી સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગોને ગેસની સતત ઉપલબ્ધિ અનિવાર્ય છે.

Next Post
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે 'AI' સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In