• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Load More

shocking incident in Ulhasnagar | મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરના એક વિસ્તારમાંથી કાયદો-વ્યવસ્થા અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્થાનિક જાત પંચાયતના આદેશ સામે ન ઝૂકવા બદલ અને સમાન અધિકાર માંગવા બદલ ત્રણ લાચાર મહિલાઓના જાહેરમાં વાળ કાપી, તેમના કપડાં ફાડી અર્ધનગ્ન અવસ્થામાં 2 કિલોમીટર સુધી રસ્તા પર અપમાનજનક સરઘસ કાઢવામાં આવ્યું છે.

શું હતો સમગ્ર વિવાદ?

મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં સ્થાનિક જાત પંચાયતે એક તઘલખી ફરમાન બહાર પાડીને એક સમુદાયના પીડિત પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો અને તેમના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તાજેતરમાં જ્યારે મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમ અને ભંડારો યોજાયો ત્યારે આ પરિવારના એક યુવકે પાબંદીનો વિરોધ કર્યો અને સવાલ કર્યો કે “અમારો શું વાંક છે, અમે મંદિર કેમ ન આવી શકીએ?” યુવકનું મંદિર જવું ત્યાંના કેટલાક વગદાર લોકોને પસંદ ન આવ્યું અને તેમણે લાકડી-દંડા સાથે યુવકના ઘર પર હુમલો કરી દીધો.

પોલીસ સ્ટેશન જતી વખતે વચલા રસ્તે ઘેરી લીધી

શુક્રવારે સવારે આશરે 10 વાગ્યે, ફરિયાદી કાંતા પ્રેમ રાજપૂત (50), તેમની બહેન ગીતા રાજપૂત અને પુત્રી અંજલિ આ હુમલાની ફરિયાદ નોંધાવવા માટે ‘મધ્યવર્તી પોલીસ સ્ટેશન’ જઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તામાં હડકમાતા ચોક પાસે આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ ત્રણેય મહિલાઓને અધવચ્ચે રસ્તા પર ઘસીટી, તેમના કપડાં ફાડી નાખ્યા અને કાતર વડે સરેઆમ તેમના વાળ કાપી નાખ્યા હતા.

ભીડ તમાશો જોતી રહી, લોકો વીડિયો બનાવતા રહ્યા

ક્રૂરતાની હદ તો ત્યારે પાર થઈ ગઈ જ્યારે આરોપીઓએ ત્રણેય પીડિત મહિલાઓના ગળામાં જૂતા-ચંપલની માળા પહેરાવી દીધી અને વિઠ્ઠલવાડી સ્ટેશન સુધી આશરે બે કિલોમીટર સુધી રસ્તા પર તેમનું સરઘસ કાઢ્યું. આ દરમિયાન પીડિતોને રસ્તામાં અનેક લોકોના પગે પડવા માટે પણ મજબૂર કરાયા હતા. આ ભયાનક બર્બરતા વખતે રસ્તા પર સેંકડો લોકોની ભીડ હાજર હતી, પરંતુ કોઈ એક પણ વ્યક્તિ મહિલાઓની મદદે ન આવી. લોકો મૂકપ્રેક્ષક બનીને પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારતા રહ્યા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

પોલીસની કાર્યવાહી અને ધરપકડ

શરૂઆતમાં વિઠ્ઠલવાડી પોલીસે કેસને હળવાશથી લીધો હોવાના આક્ષેપો બાદ, જ્યારે વીડિયો વાયરલ થયો અને તણાવ વધ્યો ત્યારે મધ્યવર્તી પોલીસે મુખ્ય આરોપીઓ જુલી, વિણુ, પપ્પી, નિતિન થોરાત અને અન્યો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્હાસનગરના ACP શૈલેષ કાલેના જણાવ્યા મુજબ, આ મામલે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે બાકીના પુરુષ આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલુ છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Next Post
સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ, નાના મવા ખાતે આવેલા RK Supremeના 13મા માળે, ઓફિસ નં. 1318માં AD Estateના નવા...

Read more

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In