• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભીષણ ગરમી સહન કરતા અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, 100ની સ્પીડે ફૂંકાશે પવન | IMD Rain Ale…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભીષણ ગરમી સહન કરતા અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, 100ની સ્પીડે ફૂંકાશે પવન | IMD Rain Ale…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

IMD Rain Alert: જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તે સમય આવી ગયો છે. ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં હવામાન પલટવા જઈ રહ્યું છે. ભીષણ ગરમીનો માર સહન કરી રહેલા ઘણાં રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

દેશમાં ઘણી જગ્યાએ 100ની ઝડપે પવન ફૂંકાશે

ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીમાં ઘટાડો થશે. બીજી તરફ, આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વીય અને તેને અડીને આવેલા પૂર્વીય ભારતમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગે ચેતવણી છે કે 28 મે થી 31 મે એટલે કે ચાર દિવસ દરમિયાન, ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વીય ભારતમાં તીવ્ર પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડું-તોફાન આવવાનું છે. આ દરમિયાન, ઘણી જગ્યાએ 100ની સ્પીડથી તેજ પવન પણ ફૂંકાશે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો 28 મે અને એક થી ત્રણ જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં અને 28 મે તથા 31 મે થી ત્રણ જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં જુદી જુદી જગ્યાઓ પર ભારે વરસાદ થશે.

દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની શક્યતા 

દક્ષિણ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણામાં 28 મે થી એક જૂન દરમિયાન, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને પુડુચેરીમાં 31 મે થી એક જૂન દરમિયાન, રાયલસીમામાં 30 થી 31 મે દરમિયાન ગાજવીજ, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કર્ણાટક અને રાયલસીમામાં 28 થી 29 મે દરમિયાન, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યનમમાં 28-30 મે દરમિયાન, ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 28-31 મે દરમિયાન, કેરળ, માહેમાં 28 થી 29 મે અને એક થી ત્રણ જૂન દરમિયાન, લક્ષદ્વીપમાં એક થી ત્રણ જૂન દરમિયાન છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે.

પૂર્વીય ભારત 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિનિ વાવાઝોડું

પૂર્વીય ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે 28 મે થી ત્રણ જૂન દરમિયાન અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ, 28-29 મેના રોજ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં, ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ છે. 29 મેના રોજ ગંગાના મેદાની વિસ્તારો, 29 મેના રોજ બિહાર, ગાજવીજ સાથે વાવાઝોડું અને 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનનું એલર્ટ છે. 29 મેના રોજ ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ, 28-31 મે દરમિયાન ઝારખંડ, ઓડિશામાં, 28-30 મે દરમિયાન બિહારમાં ગાજવીજ સાથે વાવાઝોડું જેની સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક હશે તે આવવાની શક્યતા છે. 29-31 મે દરમિયાન અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં, 28 મેના રોજ ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં, 29 મેના રોજ બિહારમાં, 28-30 મે દરમિયાન ઓડિશામાં છૂટાછવાયો વરસાદ થશે. 29 મેના રોજ બિહારમાં કરા પડશે.

ઉત્તર પ્રદેશ પર ફરી આફત!

ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો, 30 મેના રોજ જમ્મુ કાશ્મીરમાં, 28-29 મેના રોજ હિમાચલ પ્રદેશ, 28-30 મે દરમિયાન ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદ થશે. 31 મેના રોજ પૂર્વી યુપીમાં, 31 મે થી બે જૂન સુધી પશ્ચિમ રાજસ્થાનમાં, 31 મે થી ત્રણ જૂન સુધી પૂર્વી રાજસ્થાનમાંગાજવીજ, વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે. 29 મેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડું, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન આવશે.

આ પણ વાંચો: ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાશે

બીજી તરફ, 28, 29 મેના રોજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં, 28 મેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, 29 મેના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડું જેની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક હશે, આવવાની શક્યતા છે. 28 મેના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં, 29 મેના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વાવાઝોડું આવે તેવી શક્યા છે. જેની સ્પીડ 80 કિમી હશે. પૂર્વી રાજસ્થાનમાં 29 મે અને 30 મેના રોજ આવું હવામાન રહેશે. બીજી તરફ, જમ્મુ કાશ્મીરમાં 28, 29 મે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં 30  મેના રોજ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 મે, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 29, 30 મેના રોજ અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ થશે.

Next Post

વધુ પડતી લીલી અને ચમકદાર વરિયાળી ખરીદતા પહેલાં ચેતજો, લિવર-કિડની થઈ શકે છે ખરાબ! | Toxic Chemical Laced Green Fennel Seeds Can Damage Liver and Kidney

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In