• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ | Fo…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ | Fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

Food Safety Drive: ગુજરાત સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતા દર્શાવતા ભેળશેળ કરતા તત્ત્વો સામે ‘શૂન્ય સહનશીલતા’ની નીતિ અપનાવી છે. રાજ્યમાં ચાલી રહેલા ‘ખોરાક શુદ્ધિ અભિયાન’ને વધુ વેગવાન બનાવવાની જાહેરાત સાથે જ તંત્રએ પનીરના નામે એનાલોગ પ્રોડક્ટ વેચતા એકમો પર સપાટો બોલાવ્યો છે.

પનીરના નામે એનાલોગ વેચનારાઓ સામે લાલ આંખ

એપ્રિલ મહિનામાં રાજ્યમાં પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજે 1,83,240 રૂપિયાની કિંમતનો 1,018 કિગ્રા શંકાસ્પદ પનીર અને એનાલોગનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરવામાં કરાયો.

નોટિસ, દંડ અને એકમો સીલ કરવાની કાર્યવાહી

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સઘન ડ્રાઇવમાં ગંભીર બેદરકારી બદલ 270 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે 118 જેટલા શંકાસ્પદ નમૂનાઓને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે અને વધુ પડતી બેદરકારી દાખવનાર 18 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.

ઉનાળાની સિઝનમાં જ્યુસ અને આઈસ ગોલાના એકમો પર તપાસ

ગરમીની સિઝનને ધ્યાને રાખીને ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા શેરડીનો રસ, મેંગો જ્યુસ, આઈસ ગોલા અને તડબૂચ વેચતા 1,576 સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં 1,705 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ જાગૃતિ લાવવા માટે 284 ટ્રેનિંગ પ્રોગ્રામ અને 255 અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય કે, જો ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન નહીં કરે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરતા સરકાર જરા પણ અચકાશે નહીં. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

Next Post
સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા | Priva…

સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા | Priva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In