• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

Load More

વડોદરા,મકરપુરા એરફોર્સ પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકને સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો મેસેજ આવતા પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે બોમ્બ સ્કવોડ દ્વારા સ્કૂલમાં તપાસ કરાવી હતી.

મકરપુરા એરફોર્સ પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકને ગત મોડીરાત્રે ત્રણ વાગ્યે મોબાઇલ પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. જેમાં ઉર્દૂ ભાષામાં લખ્યું હતું કે, તમારી સ્કૂલને ઉડાવી દઇશું. સવારે શિક્ષકે સ્કૂલના પ્રિન્સીપાલને જાણ કરી હતી. તેમણે પોલીસને જાણ કરતા પોલીસ એક્શનમાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મકરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી  ગયો હતો. સવારે ૯ વાગ્યે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ, કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી. આ મેસેજ ઇન્ટરનેશનલ નંબર પરથી મોકલવામાં આવ્યો હતો. જેના પગલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધમકી ભર્યો મેસેજ કરનારને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની અન્ય કેન્દ્રીય વિદ્યાલયોને પણ મેસેજ થયા હતા.

Next Post
તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …
GUJARAT

જીપીસીબીનીતપાસમાં ક્ષતિઓ જણાતા જુનાપાધરગામમાં તળાવ અને ખેતરમાં કેમિકલયુક્ત જોખમી પાણીનો ગેરકાયેસર રીતે નીકાલ કરતાનુકસાન વિરમગામ – વિરમગામમાં જીપીસીબીની તપાસમાં ક્ષતિઓ જણાતા...

Read more

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In