• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

Load More

અમદાવાદ : ભારતના ઉત્પાદન ક્ષેત્રે ફેબ્રુઆરીમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં  મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) વધીને ૫૬.૯ પર પહોંચ્યો હતો, જે ચાર મહિનાનો ઉચ્ચતમ સ્તર છે. જાન્યુઆરીમાં તે ૫૫.૪ હતો. ૫૦ થી ઉપરનો આંક પ્રવૃત્તિમાં વિસ્તરણ સૂચવે છે.

આ સર્વે એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. ફેબુ્રઆરી માટેનો અંતિમ ડેટા ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો દર્શાવે છે. મજબૂત સ્થાનિક ઓર્ડરને કારણે સતત બીજા મહિનામાં ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વિસ્તરણ થયું છે.

ઓક્ટોબર પછી નવા ઓર્ડર સૌથી ઝડપી ગતિએ વધ્યા છે. કંપનીઓએ આ વધારા માટે કાર્યક્ષમતામાં સુધારો, મજબૂત માંગ અને ટેકનોલોજીકલ રોકાણને જવાબદાર ગણાવ્યું હતું.

ઘરેલુ બજાર મજબૂત રહ્યું હોવા છતાં, નવા નિકાસ ઓર્ડરનો વિકાસ દર ૧૭ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જે સૂચવે છે કે વૈશ્વિક માંગ દબાણ હેઠળ છે. યુએસ ટેરિફ નીતિઓ અંગે અનિશ્ચિતતા યથાવત છે. તાજેતરમાં, ભારત પર યુએસ ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યા હતા, છતાં નિકાસ વૃદ્ધિમાં વધારો થયો નથી.

બજાર નિષ્ણાતો માને છે કે નબળી બાહ્ય માંગને કારણે રોજગાર સર્જનની ગતિ મર્યાદિત હોઈ શકે છે. ઇનપુટ ખર્ચમાં વધારાનો દર સ્થિર રહ્યો છે, પરંતુ કંપનીઓએ ચાર મહિનામાં સૌથી ઝડપી દરે તેમના ઉત્પાદનોના વેચાણ ભાવમાં વધારો કર્યો છે. મજબૂત માંગને કારણે, તેઓ વધેલા ખર્ચ ગ્રાહકોને પસાર કરવામાં સક્ષમ રહ્યા હતા.

રોજગાર સૂચકાંક ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો, પરંતુ વૃદ્ધિ મર્યાદિત હતી. ફક્ત ૪ ટકા કંપનીઓએ નવી ભરતી કરી છે.ફેબુ્રઆરી PMI ડેટા સૂચવે છે કે ભારતીય અર્થતંત્ર વર્તમાન ક્વાર્ટરમાં સ્થિતિસ્થાપક રહી શકે છે. વ્યાપાર વિશ્વાસ પણ ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે, જે આગળ જતા રોકાણ અને ઉત્પાદન પ્રવૃત્તિને ટેકો આપી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા | Two pythons were spotted again near Narmada Ca…

લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા | Two pythons were spotted again near Narmada Ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…
GUJARAT

જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવા રજૂઆત હિન્દુ સંગઠને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્તકર્યો ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રાતાલુકામાં જાહેર...

Read more

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…

લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In