• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 5 mins read
A A
0
માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

Load More

અમદાવાદ,સોમવાર,2
માર્ચ,2026

માથા દીઠ પાણી વપરાશને લઈ જે નિયત મર્યાદા દૈનિક ૧૫૦ લીટર
નકકી કરાઈ છે.આ મર્યાદા કરતા પણ વધુ એટલે કે દૈનિક સરેરાશ ૨૦૦ લીટરથી પણ વધુ
પાણીનો અમદાવાદી નાગરિક વપરાશ કરે છે.શહેરના પશ્ચિમમા આવેલા કેટલાક વોર્ડ
વિસ્તારોમાં તો દૈનિક ૨૫૦ લીટરથી પણ વધુ પાણીનો વપરાશ લોકો કરી રહયા છે. પાણીના
સતત વધુ વપરાશને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ચિંતિત છે.કોર્પોરેશનની સામાન્ય
ચૂંટણી પછી નવી ટર્મમા સત્તાસ્થાને આવનાર પક્ષ સાથે સંકલન કરી ૧૪ વર્ષ અગાઉ વોટર
મીટર લગાવાયા હતા તે પોલીસીનો ફરીથી અમલ થાય તેવી પ્રબળ સંભાવના છે. નર્મદાનુ પાણી
લેવા કોર્પોરેશન રાજય સરકારને પ્રતિ કિલો લીટર દીઠ રુપિયા ૫.૦૨ પૈસા ચૂકવે છે.

એક સર્વે મુજબ,
નવેમ્બર-૨૦૨૩માં અમદાવાદમાં પાણીનો રોજનો વપરાશ ૧૫૭૯ લાખ લીટર પર ડે
હતો.હાલમાં કોર્પોરેશન નર્મદા કેનાલમાંથી દૈનિક ૧૭૫૦ લાખ લીટર રો વોટર મેળવે છે.
પાલડી
, નવરંગપુરા,વાસણા, વાડજ, રાણીપ, ચાંદખેડા  ઉપરાંત ઉત્તર પશ્ચિમમા આવેલા થલતેજ,બોડકદેવ અને ગોતા
જેવા વોર્ડ વિસ્તારમાં માથાદીઠ  દૈનિક ૨૫૦
લીટરથી પણ વધુ પાણી લોકો વાપરી રહયા છે.જયારે મધ્યઝોનમાં આવેલા કોટ વિસ્તાર અને
તેમાં પણ ખાડીયા
, સારંગપુર, રાયપુર, અને જમાલપુર
વોર્ડના અનેક વિસ્તાર એવા છે કે જયાં એક ટાઈમ પાણી મેળવવામા પણ રહીશોને મુશ્કેલી
પડી રહી છે
. કોર્પોરેશન
બે કલાક પાણી સપ્લાય આપે છે એમા પણ પંદરથી વીસ મિનીટ તો પ્રદૂષિત પાણી આવતુ હોવાની
ફરિયાદો કોર્પોરેશનને સી.સી.આર.એસ.દ્વારા રોજ મળતી હોય છે. શહેરમાં ઝોન દીઠ પાણીની
અસમાન વહેંચણીને એક તબકકે નજર અંદાજ કરવામા આવે તો પણ એક બાબત નિશ્ચિત છે કે
, તંત્ર કાર્યવાહી
કરે કે ના કરે શહેરીજનોએ પોતે પાણી બચાવવા પહેલ કરવી પડશે.

શહેરમાં ઝોન અને માથા દીઠ 
દૈનિક પાણી વપરાશ કેટલો
?

ઝોન    વોટર સ્ટેશન   દૈનિક(MLD)    માથાદીઠ
વપરાશ(લીટર)

મધ્ય   ૧૯     ૨૯૪.૮ ૨૨૦

પશ્ચિમ  ૪૨     ૩૦૯.૫ ૨૭૦

ઉત્તર   ૩૨     ૨૫૫   ૨૧૩

દ.પ.   ૨૫     ૧૩૦   ૨૧૭

ઉ.પ.   ૩૨     ૨૧૯   ૩૦૯

દક્ષિણ  ૪૫     ૨૯૩.૫ ૨૩૩

પૂર્વ    ૪૦     ૩૦૨   ૨૩૮

માથાદીઠ પાણી દીઠ કેટલો વપરાશ જરુરી

–પીવા
માટે     પાંચ લીટર

–ટોઈલેટ,નાહવા પચાસ લીટર

–રસોઈ         પાંચ લીટર

–વાસણ,પોતા   વીસ લીટર

–કપડા
ધોવા    વીસ લીટર

–અન્ય કામ     પચાસ લીટર

કોર્પોરેશનને નર્મદાના પાણી માટે રુપિયા ૯૧૫ કરોડ ચૂકવવાના
બાકી

અમદાવાદની ૮૦ લાખની વસ્તીને પાણી પુરૃ પાડવા કોર્પોરેશન રોજ
રુપિયા બે કરોડનો ખર્ચ કરે છે.  રોજ ૨૩૫
વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી નર્મદાના પાણી પહોંચાડાય છે. શહેરીજનોને પાણી
પુરુ પાડવા વાર્ષિક ૭૨૫  કરોડથી પણ વધુ
ખર્ચ થાય છે.વર્ષ-૨૦૨૦-૨૧થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામા આવેલા નર્મદાના
પાણી પેટે રુપિયા ૯૧૫ કરોડ ચૂકવવાના બાકી છે. જે પૈકી સરદાર સરોવર નિગમને રુપિયા
૫૭૭.૪૩ કરોડ
, ધોળકા
બ્રાન્ચ કેનાલમાંથી લેવામાં આવેલા પાણી પેટે રુપિયા ૨૩૪.૬૧ કરોડ તથા નડિયાદ સિંચાઈ
વિભાગ પાસેથી લેવામા આવેલા પાણી પેટે રુપિયા ૧૦૪.૮૫ કરોડ ચૂકવવાના બાકી છે.

પાણી આપવા કયા વર્ષમાં કેટલો ખર્ચ કરાયો

વર્ષ    ખર્ચ(કરોડમાં)

૨૦૧૯-૨૦     ૧૬૧.૭૮

૨૦૨૦-૨૧     ૧૮૮.૮૧

૨૦૨૧-૨૨     ૨૨૨.૨૪

૨૦૨૨-૨૩     ૨૫૩.૫૪

૨૦૨૩-૨૪     ૨૮૦.૦૦

પાંચ વર્ષમાં શહેરને કેટલુ પાણી અપાયું

વર્ષ    એમ.એલ.ડી.(દૈનિક)

૨૦૧૯-૨૦     ૧૨૦૦

૨૦૨૦-૨૧     ૧૩૦૦

૨૦૨૨-૨૩     ૧૩૫૦

૨૦૨૩-૨૪     ૧૪૦૦

૨૦૨૪-૨૫     ૧૬૦૦

૨૦૨૫-૨૬     ૧૮૦૦

કોર્પોરેશનને પાણીવેરાની આવક

વર્ષ    આવક(કરોડમાં)

૨૦૨૪-૨૫     ૨૬૪.૭૯

૨૦૨૫-૨૬     ૨૪૭.૧૫

(૧
માર્ચ-૨૬ સુધીમાં)

Next Post
કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.
GUJARAT

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Debutant actor receives international recognition for Ram Kamal Mukherjee’s film Manzil. Debutant actor Rian Mukherjee wins the Best Child Actor...

Read more

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In