• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident News: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બુધવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. થાટીપુર જૈન મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક એસયુવી કારે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારતા 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બસ સ્ટેન્ડ નજીક બની હતી. એસયુવી ચાલકે સૌપ્રથમ બસ સ્ટેન્ડ પાસે એક વાહનને ટક્કર મારી હતી, ત્યારબાદ તે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. બેકાબૂ બનેલી એસયુવી કાર જૈન મંદિર પાસે ઉભેલી ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી.

5 ના મોત જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે 4 લોકોની સારવાર ચાલી રહી છે. જો કે તેમની સ્થિતિ પણ ગંભીર છે.  

મૃતકો: ઇન્દ્રજીત શાક્ય (55), લીલા (52), શુભમ (30), પ્રીતિ કશ્યપ (60) અને શગુન. 

ઈજાગ્રસ્તો: પ્રીતિ (20), પ્રિયાંશ (5), આરવ (6) અને એક અજ્ઞાત વ્યક્તિ હાલ ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે.

ડ્રાઈવરની ધરપકડ અને તપાસ

સીએસપી અતુલ કુમાર સોનીએ જણાવ્યું કે, એસયુવી ચાલકની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ અતિશય ઝડપ અને બેદરકારી જણાઈ રહી છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે ચકાસવા માટે તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

Load More

Next Post
અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ...

Read more

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In